________________
૧૬૨
અબુદાચલ પ્રદક્ષિણા
ત્રિગડા તરીકે જરા નીચે આસને તીર્થંકર ભગવાનની એ મૂત્તિએ બિરાજમાન કરેલી છે.આ મંદિરમાં કુલ મૂત્તિએ ૩ છે.
આ હિસાબે દેરાશેરીમાં કુલ ૧૫ મા છે અને ખીજા... એ જે દેરાશેરીથી બહારનાં છે, તે મળીને સરાહીમાં અત્યારે કુલ ૧૭ મદિર છે.
નગરની પ્રાચીનતા :
સિરોહીના સંબંધમાં સ’૦ ૧૪૯૯ની આસપાસ પ’. મેઘે રચેલી તીર્થમાહામાં લખ્યું છે કે: સિરાહીના શ્રાવકા હમેશાં વિવેકીછે અને અહીં આદિનાથ ભગવાન બિરાજે છે. બીજી સં ૧૭૨૨માં ૫. મહિમાએ રચેલી તીર્થમાહા માં આ ગામનું નામ શિવપુરી નગરી લખ્યું છે ને તેમાં ૧૧ જૈન મિરામાં મળીને કુલ જિનબિંબ ૪૦૭૧ હાવાનુ લખ્યું છે.” ત્રીજી સ ૧૭૫૦ માં ૫. સૌભાગ્યવિજયજીએ રચેલી તીર્થમાલ્ટામાં સિરાહીમાં ઋષભદેવને વંદના કરી; એમ જણાવ્યું છે.પ ચેાથી સ’૦ ૧૭૪૬માં ૫. શીલવિજયજીએ રચેલી તીર્થમાામાં લખ્યું છે કે સિર્રાહીમાં આદિનાથ અને અજિતનાથ ભગવાનનાં મેટાં ક્રિશ તથા જીરાવલા પાર્શ્વનાથનું, શ ́ખેશ્વર
૩ આદિનાથ અવદાત અનેક, સિરાહી નિતુ નવી વિવેકી. પ્રાચીનતીર્થમાજાસંપ્રર્ફે પૃ. ૫૪, કડી. ૬૭ શિવપુરી નગર રૅ નિવાસ; મંદિર ઈગ્યારિ સહિસ ચ્યારનું એકાત્તરિ સુવિલાસ.
૪.
ત્રા. લી. સં. પૃ. ૬૦ ઢાલ ૩. કડી ૧૦
ઋષભજિષ્ણુ દ
લી. ચં. પૃ. ૯૭ ઢાલ. ૧૩. કડી ૨૧.
www.jainelibrary.org
પ સુખકારી સીરાહિયે પડિમેાહિયેરે, વંદું
Jain Education International
ત્રા.
For Personal & Private Use Only