SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ હમીરગઢ ૧૨૫૪ આ મંદિરના મૂળ ગભારાની બહારની બાજુની દીવાલમાંની કેરણીમાં ભગવાનની બેઠી મૂર્તિઓ, કાઉસગિયા, આચાર્યો, મુનિરાજે, શેઠ-શેઠાણીઓ અને દેવ-દેવીઓ વગેરેની સુંદર મેટી મેટી ઘણું મૂર્તિઓ કેતરેલી છે. આ મંદિરની બહારની બાજુમાં ચારે તરફની દીવાલમાં ખુરશી (લીંથ)થી નીચેના ભાગમાં ગજમાળ થરની ઉપરની પંક્તિમાં ચારે બાજુએ જાતજાતની નકશી અને સુંદર ભાવે (૮) કતરેલા છે, જે એતિહાસિક દ્રષ્ટિએ પણ બહુ નોંધવા ગ્ય છે. તેમાં એક જગ્યાએ શ્રી શાંતિનાથ ભગવાન્ મેઘરથ રાજાના ભવમાં, કબૂતરને બચાવવા માટે સિંચાણની શરત પ્રમાણે, કબૂતરના બદલામાં પોતાની જાતને આપવા તૈયાર થઈ ગયા હતા. તે દશ્યમાં સિંચાણે, ત્રાજવું, ત્રાજવાના એક પલ્લામાં કબૂતર અને કબૂતરની સામેના પલ્લામાં મેઘરથ રાજાનું બેસી જવું વગેરે દશ્ય અતિ સુંદર અને સ્પષ્ટ રીતે કરેલ છે. એક જગ્યાએ ચૌદ સ્વને કેતર્યો છે. એક સ્થળે મુનિરાજ બેઠા બેઠા નવકારવાળી (માળા) ગણી રહ્યા છે. એક ઠેકાણે આચાર્ય મહારાજ વ્યાખ્યાન વાંચી રહ્યા છેઉપદેશ આપે છે. તેમની પાસે ઠવણ ઉપર સ્થાપનાચાર્ય છે, મુહપત્તિ હાથમાં છે, તેમની પાસે એક મુનિ ઊભા છે, તેમના હાથમાં દેરે નાખેલી તરપણું છે અને કેટલાક શ્રાવકે પાસે ઊભા છે, આવું દશ્ય કોતરેલું છે. એક સ્થળે પાંચ પાંડ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે, તેમની પાસે (શત્રુંજય ઉપર રાયણ પગલાંની પાસે છે તેમ) સર્પ અને ગરુડ શાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy