SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ભાગ “આબુમાં પર્વત પરનાં સ્થળોનો સચિત્ર અદ્યતન અને ઐતિહાસિક પરિચય આપ્યો છે. એની ગુજરાતી બંને આવૃત્તિઓ પ્રગટ થતાંવેંત થોડા સમયમાં જ ખલાસ થઈ ગઈ અને એ પુસ્તકની ખૂબ માંગણી આજે પણ ચાલુ છે. આની હિંદી આવૃત્તિ પણ છપાઈ ચૂકી છે–આ ઉપરથી મારી આ કૃતિને જનતાએ ખૂબ અપનાવી છે; એમ માનું છું. આને અંગ્રેજી અનુવાદ પણ તૈયાર પડ્યો છે. ગ્રંથમાળા ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવાને માટે તેમાં સુધારો-વધારે કરી તૈયાર કરી આપવા વારંવાર અમને જણાવે છે પણ બીજા ગ્રંથેના વ્યવસાયમાં એ તૈયાર કરી શકાયું નથી. હવે એ થોડા વખતમાં તૈયાર કરી શકાશે; એમ મને લાગે છે. બીજા ભાગમાં આબુના મંદિરોમાંથી જેટલા શિલાલેખે મળ્યા તે બધા સાનુવાદ, કંઈક આલોચના સાથે તૈયાર કરી પ્રગટ કર્યા છે, તે ગ્રંથ પણ આજે દુર્લભ્ય છે. " ત્રીજો ભાગ “અચલગઢ” હમણું જ સચિત્ર પ્રકાશિત થયો છે અને એથે ભાગ–અબુદાચલ પ્રદક્ષિણું રૂપે તૈયાર કરી શક્યો છું, તે જનતા સમક્ષ રજુ કરી રહ્યો છું. શોધખોળનું કામ કેટલું અટપટુ અને શ્રમસાધ્ય છે તે તો તેના જાણકારો જ સમજી શકે. વળી સાધુ જીવનની મર્યાદામાં, જેનેના એકાદ ઘર વિનાના ગામમાં તો કેટલું કઠણ થઈ પડે છે એનો ચિતાર અહીં આપ ઈષ્ટ નથી પણ આબુની આસપાસ પહાડી પ્રદેશ– હું અને મારા શિષ્ય શ્રીવિશાળવિજયજી–અમે માત્ર બે જ સાધુઓને વીંધતાં ખૂબ અગવડો સહન કરવી પડેલી અને એને પરિણામે શરીર ઉપર જે અસર થઈ આવી તે આજે પણ ભોગવી રહ્યો છું. મતલબ કે, અમે ગિરિરાજની આસપાસ ૯૭ ગામમાં ફર્યા અને જે જે જોયું, શિલાલેખો મળ્યા–તે બધાની નોંધ કરતો ગયે. આમાં જેની દષ્ટિએ ઐતિહાસિક માહિતીઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy