________________
'
આમ. ભાગ પહેલાના
")
૬૮
વાળું આ પુસ્તક આપ્યુ તરફ જેની જેની આંખ ગઇ હોય એમણે પોતાને ત્યાં જરૂર વસાવવું જોઇએ. શ્રી. વિદ્યાવિજયજી મહારાજે લખેલા વિદ્વત્તાભર્યાં ઉપદ્માત પુસ્તકનુ નવનીત રજુ કરે છે.
Jain Education International
(6
શારદા ઑગસ્ટ, ૧૯૩૪,
( ચેારવાડ-કાઠિયાવાડ )
( ૨૨ )
આખુ ભાગ ૧. લેખક અને સંપાદક શાન્તમૂર્ત્તિ મુનિરાજ શ્રીમાન્ જય વિજય મહારાજ, મૂલ્ય રા. આ પુસ્તકની આ બીજી આવૃત્તિ છે. અને તેમાં ફેટા તેમજ બીજા સુધારા વધારા પુષ્કળ કરેલા છે, પુસ્તક એટલુ મોટુ થઇ ગયું છે કે પુસ્તકનાં સ્થળેા વ્યક્તિઓ વગેરે ઉપરથી ૨૦૦ ઉપરાંતની ઐતિહાસિક નોંધે પ્રસિદ્ધ કરવા માટે આ પુસ્તકને બીજો ભાગ બહાર પાડવા પડશે.
""
આપણા ધાર્મિ ક સોંપ્રદાયાના સાધુ સન્યાસી વગેરેના માટા વર્ગો જો સાહિત્ય સેવા કે જનસેવાના કામમાં શકાય તે જે રાષ્ટ્રીય પીંડ તે ખાય છે તેના સદ્દઉપયાગ થાય, પણ તેમ થવાના સંભવ અત્યારે તે અત્યંત અલ્પ જણાય છે. એક તે નવા જમાનામાં પહેલાંની પેઠે સમાજમાં ઉત્તમ પુરૂષોને હવે સંન્યાસ એ આદર્શ લાગતા નથી. વળી આ સન્યાસ-જીવન એટલુ બધુ સ કુચિત છે અને એટલું બધું નિયમબદ્ધ છે કે તેમાં પેઠેલાને વિશાળ જીવનના સંપર્ક રહેતે નથી, તેને નવીન સાધતા પણ મળતાં નથી. આવી સ્થિતિમાં અનન્ય સગવડ, સમય, અવકાશ છતાં આ વર્ગમાંથી નવા જમાનાને ઉપયાગી કશાની આશા રાખી શકાતી નથી. એવી પરિસ્થિતિમાં પણ કેટલાએક જૈન સાધુ આચાર્યાં કષ્ટ થાય છે તે આદરવા હેાય છે. આખુ મુખ્યત્વે જૈન
For Personal & Private Use Only
વગેરે તરફથી જે તીર્થ ધામ છે.
www.jainelibrary.org