________________
અભિપ્રા.
૬૨૧
( ૮ ) કેટલાંક ચિત્રો બરાબર ખુલ્યાં નથી, તમારે પરિશ્રમ સ્તુત્ય છે.
પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ.. શાંતમૂતિ શ્રીહંસવિજયજી મહારાજ
પાટણ,
આબૂ પુસ્તક આકર્ષક અને પ્રામાણિક બન્યું છે. આબૂ જેવા પ્રસિદ્ધ રમણીય કળાના ધામ વિષે વિશ્વસનીય માહિતી આપે તેવાં સાધન પ્રાયઃ નહેતાં, અથવા હતાં તે છુટા છવાયાં અધુરાં હતાં. તેની ભૂત અને વર્તમાન કાળની સામગ્રી એકઠી કરી, યમુનાપ્રવાહ જેવી આપની શાંત કલમ અને ભાષામાં આપે શિષ્ટ જગત આગળ ગ્રંથરૂપે તેની ભેટ ધરી છે, તે માટે આપ ભાગ્યશાળી અને ધન્યવાદના પાત્ર છે. હું શાસનદેવને પ્રાર્થના કરું છું કે-એ વિષે બાકી રહેલાં બીજાં પુસ્તકો ( ભાગે )ને સર્વાંગસુંદર લખવા આપને સંપૂર્ણ સામગ્રી અને અનેરો ઉત્સાહ મળે ! આપની જેમ આપણે બીજા જૈનમુનિઓ એક એક કાર્ય હાથ ધરી તે . પાછળ પિતાની શકિતને સારો ઉપયોગ કરે તો વીસમી સદીમાં પણ નવું જૈન સાહિત્ય કેવું દીપી નીકળે ? હવે બીજા ભાગો બહાર પાડવામાં, વિલંબ કર યોગ્ય નથી, કારણ કે લેકે તેની વાટ જુવે છે. આબુના પુસ્તકની આકરી કીંમત વિષે પ્રકાશકે ધ્યાન આપવું ઘટે. ”
ન્યાય-સાહિત્યતીર્થ, તર્કભૂષણ મુનિ હિમાંશુવિજયજી (અનેકાંતી) :
દહેગામ, ( ગુજરાત )
( ૧૦ ) આબુ ભા. ૧ અમને મળેલ છે. ઘણી વિગતે સંગ્રહી અમારી જેવા વિદ્યાર્થીઓ પર ઘણે ઉપકાર કર્યો છે.
વિ. દીલ્હી, આગરાનાં દર્શનીય તાજ, મજીદે વગેરેનાં આલબમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org