________________
અનુપૂર્તિના લેખ.
(૬૪૨) સં. ૧૫૦૮ ના વૈશાખ શુદિ ૫ ને સોમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ વસ્તાની ભાયં સરસઈ (સરસ્વતી) ના પુત્ર; (પિતાની ભાર્યા સોનાઈ વગેરે કુટુંબથી યુક્ત એવા) શેઠ હાપાએ પોતાના પિતાના શ્રેય માટે શ્રીઅભિનંદનદેવની પ્રતિમા ભરાવી, તેની તપાગચ્છીય શ્રી સમસુંદરસૂરિજીના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪૩) સં. ૧૫૧૯ ના જેઠ શુદિ ૯ ને શુક્રવારે, પિરવાડ જ્ઞાતિના શાહ નરપાલની ભાર્યા ભામલદેના પુત્ર; (પિતાની ભાર્યા રામાદે તથા પુત્રો ૧ સાલિગ, ૨ જેસાથી યુક્ત એવા) શાહ રામાએ, શ્રીસુમતિનાથ જિનનું પંચતીથીવાળું બિંબ ભરાવ્યું, તેની બૃહદુગચ્છ અને ત્રાણ* શાખાના શ્રીઉદયપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪૪) સં. ૧૫૨૦ ના જેઠ શુદિ ૧૩ ને દિવસે, નાવ(ત)ઉદ્રા નિવાસી પિરવાડ જ્ઞાતિના શાહ હૂંડાની ભાર્યા મઘના પુત્ર; (પિતાની ભાય હીરૂ તથા પુત્ર લીંબા વગેરે કુટુંબથી યુક્ત એવા) શાહ ભાડાએ,
* દ્રારા જ છે અને બ્રહ્મા રાજુલા એ બન્ને એક જ હોવાનું જણાય છે. અને તે હાલના “વરમાણ” ગામના નામ પરથી નીકળેલ હશે. “ વરમાણ” માટે પૃષ્ઠ ૩૯૮ અને પછ૧ જુઓ
- આ “ નાવઉકા” અથવા “નાતઉદા' અનુક્રમે “કેરટા' તીર્થની પાસે આવેલ “નાવી ” અથવા “ સર્પગંજ ' સ્ટેશનની પાસે આવેલ * નીડા ” હેવાની સંભાવના થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org