________________
અનપર્તિના લેખને અનુવાદ અને અવલોકન
(૪૯૮) સં. ૧૫૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે, શ્રીમાલજ્ઞાતીય સંઘવી ઉદયરાજની ભાર્યા ગંગાદેના પુત્ર શાહ રાજ, તેની ભાય વેજલદે આદિ કુટુંબ સાથે પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૪૯) સં. ૧૫૨૫ ના ફાગણ શુદિ ૭ ને શનિવારે, ગુર્જર શ્રીમાળી જ્ઞાતિના શાહ રાજપાળની ભાર્યા વાનએ, પિતાના પિતા મંત્રી સગરની ભાર્યા માણિકદેના પુત્ર ઘેડના શ્રેય માટે શ્રીસંભવનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેની ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૫૦૦) સં. ૧૫૧૫ ના અષાડ વદિ ૧ ને દિવસે, બ્રાહ્મણ સુશર્માની પુત્રી દેવસિરિએ શ્રી અજિતનાથ ભ. ની મૂર્તિ ભરાવી, તેની ખરતર ગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
ઉપરના ત્રણે લેખે લુણવસહી મંદિરના એક ભેંયરામાં સ્થિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org