________________
પર ૦
અવલેાકન.
૨ શાહ કર્યાં ભાર્યાં ધર્મણી. તેમાંના શા. કર્મોના પુત્ર શાહે સપદ્માની ભાર્યાં જિસૂના પુત્રો ૧ સંઘવી ખેતા ભાર્યાં ખેતદે, ૨ સંઘવી ગાવિન્દ્વ ભાર્યાં ૧ ગોગાદે, ર સુહવઢે. તેમાંના સં, ગાવિંદના પુત્ર શાહ સચવીરની ભાર્યાં ૧ પદ્મમાઈ, ૨ પ્રીમલદે વગેરે કુટુ એ ( આ મંદિરમાં હાલ મૂળનાયકજીના સ્થાનમાં વિરાજમાન છે તે ધાતુમય સુંદર ) શ્રીકુંથુનાથ ભ. ની પ્રતિમા કરાવી, અને તેની પ્રતિષ્ઠા, શ્રીતપાગચ્છાધિપતિ શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ કરી છે. આ મૂત્તિ ( મડ઼ેસાણાનિવાસી ) મીસ્ત્રી દેવા ( ની ભાર્યાં કરમી ) ના પુત્રો મીસ્ત્રી હાજા તથા કાળાએ તૈયાર કરી છે.
અચલગઢમાં ત્રણ જિનમંદિરી હાવાનું લખ્યું છું. તેમજ લે. ૬૪ વાળા ગધૈયાના પથ્થર આ મંદિરની બહારના જમણી બાજુના ચોતરા ઉપર એક ખુણામાં દીવાલની લગાલગ ઉભા કરેલા છે. એટલે તેમાં લખેલાં ત્રણ જિનમંદિરમાં તે વખતે આ મંદિર પણ અવશ્ય વિદ્યમાન હેાવુ જોઇએ. મતલબ કે ચૌમુખજીનું, શ્રીકુંથુનાથજીનુ' અને શ્રીશાંતિનાથજીનુ એમ ત્રણ મદિરા તે વખતે વિદ્યમાન હતાં અને શ્રૠભદેવજીનુ ( નાનું ) મંદિર પાછળથી એટલે સ. ૧૭૨૧ માં નવું બન્યું હાય તેમ લાગે છે. પરંતુ ય. વિ. જૈનગ્રંથમાલા ( ભાવનગર )થી પ્રકાશિત - પ્રાચીન જૈનતી માલા પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ થયેલ શ્રીજ્ઞાનવિમલસૂરિજીરચિત તીમાલા ( રચ્યા સંવત્ ૧૭૫૫, પૃ. ૧૩૯ ) માં, અચલગઢ ગામમાં શ્રીશાંતિનાથ ભ॰નુ` મંદિર હાવાનુ લખ્યુ છે. અને સ. ૧૮૭૯ માં રચાયેલી અપ્રકટ આબુ તીમાલામાં અચલગઢ ગામના મંદિરમાં શ્રીકુ છુનાથ ભગવાનની મૂર્ત્તિ મૂળનાયક હાવાનુ લખ્યુ છે. એટલે પહેલાં અહીં શ્રીશાંતિનાથ ભ॰ મૂળનાયક હશે અને સ. ૧૭૫૫ પછી ( સં ૧૮૭૯ પહેલાં ) શ્રીકુંથુનાથ ભગવાનની આ મૂર્ત્તિ ક્રાઇ ઠેકાણેથી લાવીને અહીં વિરાજમાન કરવામાં આવી હશે, એમ જણાય છે.
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org