________________
૫૧૬
અવલોકન,
સિહીનિવાસી વિશાપોરવાડજ્ઞાતીય
વંશવૃક્ષ નં. ૧૭
શાહ ગાગા (મનરંગદે)
વણવીર (પસાદે)
રાઉત
લખમણ કર્મચંદ હિચંદ (લખમાદે) (અજાબ)
૧ સાહિબદે–૨ નાપુગ
_| ભીમજી હરિચંદ ધર્મા પાસા ધનરાજ
( ૪૮૧ ) ચૌમુખજીના મંદિરની ભમતીમાં “શ્રીરૂપવિજયજીની દેરી” એ નામથી પ્રસિદ્ધ થયેલી દેવકુલિકામાં નવ જેડી પગલાંવાળા પાદુકાપટ્ટપર આ લેખ ખેદે છે. - સં. ૧૮૮૮ ના માઘ શુદિ ૫ ને સોમવારે, શ્રીઅર્બદ તીર્થમાં, શ્રીઅચલગઢમાં (ચતુર્મુખ મંદિરની ભમતીમાં) શ્રીજબૂસ્વામીની પાદુકા કરાવી. આ પાદુકાપટ્ટમાં વચ્ચે શ્રીજબૂસ્વામીની પાદુકા છે, તેની આસપાસ નીચેનાં નામની આઠ પાદુકા જે છે. ૧ શ્રીવિજયદેવસૂરિની પાદુકા, ૨ શ્રીવિજયસિંહસૂરિની પાદુકા, કપંન્યાસ શ્રી સત્યવિજય ગણીની પાદુકા, ૪ પં. શ્રીકપૂરવિજય ગણુની પાદુકા, ૫ પં. શ્રીક્ષમાવિજય ગણુની પાદુકા, પં. શ્રીજિનવિજય
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org