________________
૪૯૬
અવલોકન.
લમાં અને સ્તંભ પર ખેદેલા છે. આમાં સંવ—મિતિ ઉપરાંત ફકત કારીગરેનાં શેડાં થોડાં નામે લખેલાં છે. તે આ પ્રમાણે છે –
લે. ૪૫૯સં. ૧૭૬૬ ના પિષ દિ ૩ ને મંગળવાર; સલાટ દોહાજી અને સવાટ માલાજી. ( ૪૫૯)
લે. ૪૬૦-સં. ૧૬લ્પ નાવદિ ૫, ભાય ગ્યાસુ. (૪૬૦)
લે. ૪૬૧-સં. ૧૭૪૦ ના જેઠ શુદિ ૩ ને બુધવારે, સલાટ જેસીંગની યાત્રા સફળ, સલાટ (૪૬૧)
( ૪૬૨ ) આ લેખ, દેલવાડામાં સડકના કિનારા પર આવેલા દિગંબર જૈન મંદિરના સભામંડપની દીવાલમાં બેઠેલા છે. આ લેખને વચ્ચેને છેડે ભાગ ઇરાદાપૂર્વક ઘસીને નષ્ટ કરી નાંખ્યું હોય એમ જણાય છે. આ લેખને સારાંશ આ છે –
શ્રી તીર્થકરને નમસ્કાર હો. વિ. સં. ૧૪૯૪ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે શ્રી મૂલસંઘના બલાત્કારગણુ, સરસ્વતીગચ્છના ભટારક શ્રી પદ્મનંદીના પટ્ટધર ભટ્ટા. શુભચંદ્ર, સંઘવી ગેવિંદ તથા તેને ભાઈ દેવશી, દેશી કરણા, જિનદાસ, બાઈ (બહેન) સૂકહી, બહેન ગેઈ, ગાંધી ગોવિંદ, તેને ભાઈ બી વગેરે દિગંબર શ્રી સંઘસમસ્તે, શ્રી અબુદાચલ કે જે પહેલાંથી કવેતાંબરી તીર્થ છે, ત્યાં પાછળથી દિગંબરી મંદિર બંધાવ્યું..................... ત્યાં પહેલાં આદિનાથના મેટા મંદિરે–વિમલવસહીમાં, પછી શ્રીનેમિનાથ-લુણવસતીમાં, પછી પિત્તલહર-ભીમાશાહના મંદિરમાં અને ત્યારપછી પાછળથી એટલે ચેાથે નંબરે દિગંબરી મંદિરમાં;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org