________________
ખરતરવસહીના લેખો.
૪૯૫
ઊકેશજ્ઞાતીય દરડા ત્રીય
-
વંશવૃક્ષ નં. ૧૫
હરિપાલ (સીતાદે)
આસરાજ (આસા) (સષ)
પાહા દેહા (સારૂ)
આંટા સં. મંડલિક માલા મહીપતિ (અમરી) (૧ હીરાઈ, ૨ રોહિણ) (માંજૂ)
રત્ના (કીહટ)
પિમસિંહ શ્રીપાલ ભીમસિંહ
સાજણ આંબડ સદયરાજ (સોનાઈ) સહસમલ વસ્તુપાલ
ઉપર્યુંકત સંઘવી મંડલિક, માલા અને મહીપતિ નામના શ્રાવકોએ વિ. સં. ૧૪૯૫ માં પ્રતિષ્ઠિત કરાવેલી પીળા રંગના આરસની શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ, ભીમાશાહના (પિત્તલહર) મંદિરના ગૂઢમંડપમાં વિદ્યમાન છે. આ મૂર્તિની બેઠકમાં ઉતસંવતને ટુંકે લેખ ખેદેલ છે. લેખાંક ૪૨૧ જુઓ.
( ૪૫૮) આ લેખમાં, ત્રીજા માળના મૂળનાયકની ચારે મૂર્તિઓની બેઠકોની સન્મુખ ભાગમાં લખેલા ચેડા થોડા અક્ષરે આપ્યા છે.
(૪૫૯, ૪૬૦, ૪૬૧ ) આ ત્રણ લેખે, આ મંદિરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ-દિવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org