SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫. ૪૭૫. પિત્તલહરના લેખે. મૂલ ગભારા ( ગર્ભાગાર ) ના લેખે (૪૦૭ થી ૪૧૩ ) મંત્રી સુંદર અને મંત્રી ગદાના આ સાત લે છે, તેમણે કરાવેલી શ્રીજયભદેવ ભગવાનની ધાતુની સપરિકર મૂર્તિ પર ખેદેલા છે, તેમાંને પ્રથમ લેખ મૂકનાયકની ગાયની બને બાજુમાં તથા પાછલા ભાગમાં બીજે લેખ મૂ. ના.જીની ગાદીના સન્મુખ ભાગમાં; ત્રીજો લેખ પરિકરની ગાદીની વચ્ચેની શ્રત (શારદા) દેવીની મૂર્તિ નીચે; લેખ મૂ. ના. જીના જમણે હાથ તરફના કાઉસગ્ગીયા તથા ઇદ્રની મૂર્તિ નીચે; પાંચમે લેખ મૂ. ના. જીના ડાબા હાથ તરફના કાઉસગીયા તથા ઇંદ્રની મૂર્તિ નીચે; છઠ્ઠો લેખ મૂ ના. જીની જમણી બાજુના કાઉસગ્ગીયાની ઉપરની બેઠેલી જિનમૂર્તિ નીચે અને સાતમે લેખ મૂ. ના. જીની ડાબી બાજુના કાઉસગ્ગીયાની ઉપરની બેઠેલી જિનમૂર્તિની નીચે ખેલ છે. આ સાતમના પ્રથમના બે લેખે મેટા હેઈ તેમાં મંત્રી સુંદર અને મંત્રી ગદા સંબંધી તથા પ્રતિષ્ઠા સંબંધી, વિસ્તારથી હકીકત આપેલી છે. ત્રીજા લેખમાં આ મૂર્તિ બનાવનાર મીસ્ત્રી કારીગરના કુટુંબીઓનાં નામે છે. છેલ્લા ચાર લેખમાં પ્રથમના બે લેખમાંની સારરૂપે દેવ દેવ હકીક્ત આપેલી છે. લે. ૪૦૯, ૪૧૨ અને ૪૧૩ વાળા લેખમાં યદ્યપિ સાલ-મિતિ આપેલી નથી, છતાં તે ત્રણે લેખ પણ લે. ૪૦૭, ૪૦૮, ૪૧૦ અને ૪૧૧ વાળા લેખમાં જે સાલ-મિતિ આપેલી છે, એ જ સાલ-મિતિના છે, કારણ કે આ સાતે લેખે મૂ ના. જીની સપરિકર એક જ મૂર્તિ પર જુદે જુદે ઠેકાણે બેઠેલા છે, અને તે (લે. ૪૦૯ સિવાયના) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy