________________
લુણવસહીના લેખો.
૪૪s
કની જાય ચાહિણિની કુક્ષિથી ઉત્પન થયેલ પુત્ર સંઘવી શાહ દેવચંદ્ર માતા-પિતા તથા પિતાના કલ્યાણ માટે કરાવ્યું છે.
रासण-शंखेश्वर-चारूप-रावणपार्श्व-वीणादीश्वर-चित्रकूट-आ. घाट-श्रीपुर-स्तंभनपार्श्व-राणपुरचतुर्मुखविहाराधनेकतीर्थानि नઅતીતને વર્તમાનનિ ”
આ સિવાય બીજા પણ અનેક તીર્થમાળા આદિ પ્રકરણમાં તથા સ્વતંત્ર સ્તોત્ર-સ્તવમાં ચારૂપને એક પવિત્ર તીર્થ તરીકે કરવામાં આવ્યું છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે, કે જુના સમયમાં એ સ્થાન બહુ પ્રસિદ્ધ હતું અને ત્યાં અનેક મંદિરે હતાં. વર્તમાનમાં એ ઠેકાણે પ્રાચીનતાદર્શક કોઈ વિશેષ પ્રમાણે દેખાતાં નથી. પરંતુ જે ખોદકામ કરવામાં આવે તે કેટલી મૂત્તિઓ વગેરે મળી આવવાને ખાસ સંભવ રહે છે. મહું હારી મુલાકાત દરમ્યાન એ સ્થાને એક પરિકરને ખંડિત ભાગ જોયો હતો જેના ઉપર આ પ્રમાણે લેખ કોતરેલો હતે – (૨) ...રિ શરૂ શ્રીનાગેન્દ્રના પ્ર મુખને સંતાને
श्रे० राध(म्व)ण सुत श्रे० सोभा(ना) तथा श्रे० जसरा (૨) ........ વાળ્યાં (શ્રી)વાળા છીમતી(ઈ)
श्रीपार्श्वनाथपरिकरकारित(तं) (૨) પ્રતિષિત શ્રીદેવભૂમિ !
આ લેખમાં જણાવેલા દેવચંદ્રસૂરિ સાથે સંબંધ ધરાવનારે સંવત૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે. તથા ખાસ એ આચાર્યની એક મૂર્તિ પણ પાટણના પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિરાજિત છે. ( “પ્રાચીન જૈન લેખ સંગ્રહ 'નું અવલોકન, પૃષ્ઠ ૧૨૨-૧૨૩ ઉપરથી.)
ચારૂપના આ મંદિરને જીર્ણોદ્ધાર થયો છે. મૂ. ના. શ્રીશામળાજીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org