________________
તવસહીના લેખા.
૪૪૩
ના મ’હિરના ગૂઢમ‘ડપમાં શ્રીઆદિનાથ ભ. ના બિંખથી યુક્ત ગાખલા ૧.
૧૦ શ્રીઅણુહિલ્લપુર પાટણમાં હાથીયા વાવની નજીકના શ્રીસુવિધિનાથ ભ. ના મદિરના જીર્ણોદ્ધાર અને તેમાં શ્રીસુવિધિનાથ લ. નુ' નૂતન મિંખ ૧.
૧૧ શ્રીવીજાપુરના× જિનાલયમાં શ્રીનેમિનાથ અને શ્રીપાર્શ્વનાથ ભ. નાં અક્કેક ખિંખથી યુક્ત દેવકુલિકા ૨.
૧૨ એ જ ઉપર્યંત મંદિરના મૂળ ગભારામાં કવલીખત્તકમૈાખલા છે અને તેમાં શ્રીઆદિનાથ ભ. અને શ્રીમુનિસુવ્રતસ્વામીની મળીને મૂત્તિઓ ૨.
૧૩ લાટાપટ્ટીમાંના ‘ શ્રીકુમારવિહાર ’ ( મહારાજા કુમારભગવાનની મૂર્ત્તિ નહીં પણ એકમાં આદિનાથ ભ॰ની અને ખીજામાં શ્રીનેમિનાથ ભ॰ની મૂર્ત્તિ તેમણે વિરાજમાન કરી હતી.
"
× ઉત્તર ગુજરાતમાં ‘ વિજાપુર ' નામને એક કસ્મે છે, અને તે ગાયકવાડી રાજ્યના કડી પ્રાંતમાંના એ નામના તાલુકાનું મુખ્ય ગામ છે.
* લાટાપલી તે હાલનું લાડેાલ ગામ છે, અને તે ઉપયુક્ત વીજાપુરની ઉત્તરે ત્રણ ગાઉ ઉપર આવેલું છે. એ સ્થાન પૂર્વ કાળમાં સમૃદ્ધ હશે, એમ એની આસપાસ પડેલા ક્રાંતરકામવાળા પત્થરાના ઢગલા ઉપરથી જણાય છે. એના ઉલ્લેખા ઘણી જગ્યાએ જોવામાં આવે છે. આ લેખમાં જણાવેલે। ‘કુમારવિહાર ' વમાનમાં વિદ્યમાન નથી. તેમજ તે કર્યા આગળ આવેલા હતા, એનુ પણુ કાંઇ ચિહ્ન જણાતું નથી. હાલમાં એ ગામમાં ફક્ત એક જિનમંદિર છે, અને તે અર્વાચીન છે. ઘેાડાં વર્ષ પહેલાં એ ગામમાં એક ઠેકાણેથી જમીનમાં દટાયેલી કેટલીક પ્રતિમાઓ મળી આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org