________________
લૂણવસહીના લેખા.
નવ ચાકીઓના લેખે
( ૨૬૦ )
વિક્રમ સંવત્ ૧૨૮૭ ના ફાગણ વિદ ૩ ને રવિવારે, અહીં શ્રીઅખ઼ુદાચલ ઉપર, શ્રી અણહિલપુર પાટણના રહેવાસી પારવાડજ્ઞાતીયશ્રીચંડપના પુત્ર ચંપ્રસાદના પુત્ર મંત્રી સોમાના પુત્ર મંત્રી આસરાજના પુત્રો, મંત્રી મલદેવ તથા મંત્રી વસ્તુ પાલ, તેમના નાના ભાઇ મંત્રી તેજપાલે, પેાતાની ભાર્યાં અનુપમ દેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર લૂણસિંહના કલ્યાણ માટે આ શ્રી ભ્રૂણવસહીમાં શ્રીનેમિનાથ ભગવાનનું મહાતીર્થં કરાવ્યું.
૪૧૧
આ લેખ, લૂણવસહીના ગૂઢમ’ડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપરની ઢીવાલમાં ( નવચેાકીના સુંદર અને ગેાખલાઓની વચ્ચે ) ખાડેલા છે.
Jain Education International
આ મૂળ લેખમાં ખોદેલ, ફાગણ શુદિ ૩ ને સેામવારની મિતિ છે, પણ તે ભૂલથી લખાયેલ જણાય છે. આ મંદિરની પ્રતિષ્ઠાની તે મિતિ ફાગણ વદ ૩ ને રવિવાર છે. એ જ મિતિ આ લેખમાં પણુ જોઇએ. પણ આવી મેાટી ભૂલ થવી અસંભવિત ગણાય તેથી કદાચ પહેલાં ક્।. શુ. ૩ સામવારે પ્રતિષ્ઠા કરાવવાનું નિશ્ચિત કરીને આ લેખ ખાદાવી નાંખ્યા હાય અને પછીથી કોઇ કારણથી મુહૂર્ત અદ્ભુલીને ફાગણુ વિદે ૩ રિવવારે પ્રતિષ્ઠા કરાવી હાય તેા તે બનવા ચેાગ્ય છે. જો આમ હાય તા ફાગણુ શુદ્ધિ થી વદિ ૩ સુધીમાં એ તિથીઆના ક્ષય થયેા હાય તા જ અને ઠેકાણે આપેલ વાર સંગત થઈ શકે.
For Personal & Private Use Only
www.jainelibrary.org