________________
અવલેાકન.
હાલમાં શેર ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી ઈશાન
<
ખુણામાં ૮ માઇલની દૂરી પર આવેલુ છે. (૭) સાલ, તે * સાલગામ ’ નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી પૂર્વ દિશામાં એક માઇલ દૂર છે. (૮) હેઠજી, તે (ટ્રીષ્ના નકશાનું ‘ હેતમજી ' ) ‘ હેઠુ‘જી'ના નામથી ઓળખાય છે અને તે દેલવાડાથી દક્ષિણ દિશામાં રા માઇલ દૂર આવેલુ છે. ( ૯ ) કાટડી, તે આબુરાડથી ઉત્તર દિશામાં લા માઇલની દૂરી પર, આબુની તલેટીના જરા ઊંચાણવાળા ભાગમાં આવેલું · કોટડા ' ગામ હાવુ' જોઇએ.
૪૦.
લે॰ ૨૫૦ અને ૨૫૧ વાળા લેખામાં જેઓના ઉલ્લેખ છે, તેમાંના ૧ મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, ૨ શ્રીમતી અનુપમાદેવીના પિતૃપક્ષ, ૩ નાગેન્દ્રગચ્છીય શ્રીમાન્ વિજયસેનસૂરિજી, ૪ ગુજરાતના ચૌલુક્ય રાજાએ, ૫ ધેાળકાના વાઘેલ રાજા અને ૬ આયુના પરમાર રાજાઓની જેટલાં મળી શકયાં તેટલાં નામેા સહિત વશાવળીએ અહીં આપવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org