________________
૯૦
અવકન.
પ્રતિષ્ઠિત૮ વાપરવામાં આવ્યો છે.”
આ લેખમાં નેમિનાથનું દેવાલય બંધાવ્યાની, તથા તેમના ઉત્સવોના નિયમોની, તેમજ દેવાલયના રક્ષણ વિગેરેની રાજકીય નોંધનો સમાવેશ થાય છે. ”
આ આખા લેખને સંપૂર્ણ સાર આ પ્રમાણે છે –
સંવત્ ૧૨૮૭ ના લૌકિક (ગુજરાતી) ફાગણ વદિ ૩ ને રવિવારે શ્રી અણહીલપુર પાટણમાં ચૌલુક્ય (સોલંકી) ના વંશરૂપી કમળને શોભાવવામાં રાજહંસ સમાન અને સમસ્ત સામંત રાજાઓની પંકિતઓથી અલંકૃત મહારાજાધિરાજ શ્રી ભીમદેવ (બીજા) ને વિજયવંતા રાજ્યમાં...................... આબુ ઉપરના શ્રીવશિષ્ઠ ઋષિના હામ કરવાના અગ્નિ કુંડમાંથી ઉત્પન્ન થયેલ પરમાર (ના પુત્રવંશજ) શ્રીમાન ધૂમરાજ દેવના વંશમાં પેદા થયેલ, ગુજરાતના મહારાજાના, મહામંડલેશ્વર રાજકુલ (રાવલ) શ્રી સોમસિંહદેવના વિજયિ રાજ્યમાં એ જ મહારાજાધિરાજ શ્રીભીમદેવ (બીજા)ના પ્રસાદથી રાત્રામંડલને ભેગવતા અને સોલંકી કુળમાં ઉત્પન્ન થયેલ મહામંડલેશ્વર રાણક લવણપ્રસાદ દેવના પુત્ર મહામંડલેશ્વર રાણક શ્રીવરધવલ દેવ સંબંધી–તેના રાજ્ય સંબંધી
અહીં પ્રતિષ્ઠિત શબ્દ જ ઠીક છે, અને તેને સંબંધ શ્રીવિઝાસેનસૂરિ સાથે છે.
* ગુજરાતના મહારાજાના મહામંડલેશ્વર આ રાક લવણુપ્રસાદ અને વરધવલ ધવલકકપુર (ઘોળકા ) નું રાજ્ય ભોગવતા હતા. એટલે ધોળકાની આસપાસના પ્રદેશનું કદાચ તે વખતમાં “યાત્રા મંડ” એવું નામ હશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org