________________
લૂણવસહીના લેખ.
૩૮૯ શા માં ઘણું ઠેકાણે ભિન્નતા જોવામાં આવે છે તેમજ વચ્ચે આવેલા અને શો માં પણ તેમ છે. વળી તથા શો ને છ ઠેકાણે પંક્તિ ઉપર માત્રા કાઢવામાં આવી છે. જેમકે-એકાતે, મને, પાળે; સૂરે, તથા અને વિવચાને. આ પદ્ધતિ પ્રથમની ૩૧ પંક્તિઓમાં માત્ર ત્રણ વાર જ
જોવામાં આવે છે, જેમકે-વર્ષે (પં. ૧ ) રેવેન, ( ૫. ૨૬ ) અને શાસ્ત્ર (પં. ૧૩ ) આ ઉપરથી ચોક્કસપણે એમ પ્રતિપાદન થાય છે કે છેલી બે પંક્તિઓ પાછળથી ઉમેરવામાં આવી છે. ”
“ આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે, માત્ર ૩૦ મી પંક્તિમાં એક પદ્ય છે. આ વખતના તેમજ આ દેશના બીજા લેખની માફક આ લેખમાં પણ ભાષા ઉપર ગુજરાતીના રૂઢ શબ્દોની અસર દષ્ટિગોચર થાય છે. વિશેષનામો પ્રાકૃત રૂપમાં જ છે અગર અદ્ધ સંસ્કૃત છે. વળી પંક્તિ ર૬ માં
કુમાર ” ને બદલે “યુમ ” ને ઉપયોગ કર્યો છે તે પ્રાકૃત અસરના લીધે જ છે. ઘણીવાર % સમાસના એક પદને તથા થી જોડવામાં આવે છે, (પં. ૮-૯-૧૨-૧૯-૨૦ ). નીચેના શબ્દો જાણવા જેવા છે– ઘરમાર (પુ. )=જે. (પં. ૨૯ ); મછાન્દ્રા ( સ્ત્રી. ) આઠ દિવસ સુધી ચાલનારે ઉત્સવ (પં. ૧૨, ૧૪, ૧૬ વગેરે ); વાળિ (ન ) એક આમોદપ્રદ દિવસ (પં. ૨૬ ); તથા જ્ઞાતીય=ઉપયુંકત જાતનો (૫. ૧૦ ); મહાગન ( પુ. ) વેપારી (પં. ૧૦ ); પાટીય (પુ)
એક જાતના અધિકારીઓ (પં. ૨૮ ); વર્ષ થિ (પુ.) વાર્ષિક દિવસ (પં. ૧૨ ); સત્રનું હોવું (પં. ૩, ૭, ૧૦ ); if ( સ્ત્રી ) કાળજી, દેખરેખ (?) (પં. ૯); પંકિત ૬ માં પ્રતિષ્ઠાપિત ના અર્થમાં
* રાઠય એટલે એક જાતના અધિકારીઓ નહીં પણ તે રાજપૂતેની એક પેટા જ્ઞાતિ છે. આ જાતના લેકે અત્યારે પણ આબુ ઉપર અને તેની આસપાસનાં ગામોમાં વસે છે-વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org