________________
૩૮૨
અવલોકન.
દાન, વગેરે ગુણોના સમૂહરૂપી ચંદ્રમા વડે કરીને પિતાનાં બધાં–ચારે ત્રેને જેણે ઉજજવળ કર્યા છે એવી, અને મને હર સદાચારરૂપી પુપેને ઉત્પન્ન કરવામાં વેલડી સમાન આ અનુપમદેવી, મહામાત્ય તેજપાલની ધર્મપત્ની થઈ. ૫૪ તે (તેજપાલ–અનુપમ દેવી) ને આ લાવણ્યસિંહ નામને પુત્ર, કામદેવના પ્રારંભકાળની વય–યુવાવસ્થાને પ્રાપ્ત કરીને પણ ઈદ્રિરૂપી દુષ્ટ ઘોડાઓના વેગને જીતતે છતે, ઉત્તમ પ્રકારનું પુણ્ય ઉપાર્જન થાય એવા માગે ચાલે છે. અર્થાત્ અધર્મના માર્ગે કદી જ નથી. પ૫, શ્રીતેજપાલના પુત્ર સજજન શિરોમણિ શ્રી લુણસિંહના ગુણને કેટલાક લેકે સ્તવતા નથી–વખાણતા નથી, કે જેઓ જબરદસ્ત બંધનમાં પડ્યા હોવા છતાં પણ તે લાવણ્યસિંહની કીર્તિને ત્રણે જગતમાં ચારે તરફથી ઉદ્દામ- તીવ્ર બનાવે છે. અર્થાત્ તેઓ દુશ્મને હેવાથી બંદિખાનામાં પડેલા હોઈ લૂણસિંહના ગુણની સ્તુતિ નથી કરતાં છતાં તે (લૂણસિંહ)ની કીર્તિને તે દુનિયામાં જરુર ફેલાવે છે. પ૬. ભૂમિમાં દાટેલે ધનને કલશ–ચરૂ, હથેશાં પ્રચ્છન્ન-ગુપ્ત રહે છે, તેના ઉપર સર્પો વિંટાય છે, વૃદ્ધિને પામી શકતા નથી તેમ તે તેના કુટુંબીઓને ઉપયોગી થતું નથી–કદાચ ઉપયોગી થાય તે તે ક્ષય પામતે જાય છે. પરંતુ આ લુણસિંહ તે ગુણોરૂપી ધનને કઈ એવો અપૂર્વ કલશ–ચરૂ છે, કે–તે હમેશાં પ્રગટ રહે છે, જેનેરૂપી સર્પો કદી તેને વિંટાતા નથી અને સજજને તેને વાપરે છેસજનને તે ઉપયોગી થાય છે તે પણ તે હંમેશાં વૃદ્ધિને પામતે જાય છે. ૫૭. મંત્રી મલ્લદેવ (માલદેવ)ને તેની પત્ની લીલુકાદેવી (લીલાદેવી)ની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પૂર્ણસિંહ નામને પુત્ર છે. તે પૂર્ણ સિંહને પણ, તેની ભાર્યા અહુલણાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ સુકૃતના સ્થાનસ્વરૂપ પેથડ નામને પુત્ર વૃદ્ધિ-સમૃદ્ધિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org