SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ લૂણવસહીના લેખા. ૩૬૭ દૌસ્થ્ય-દારિપણાના કરનારા અને પંડિતાના–સજ્જનાના, ભાલ-કપાળમાં લખાઇ આવેલા અક્ષરોને પણ ભુંસી નાંખતા-લેાકેાનાં દારિદ્રને દૂર કરતા એવા વસ્તુપાલ નામના નાના ભાઇ વિજયવા વર્તે છે. ૧૩. ચૌલુક્ય–રોાલ'કી રાજાએના સમસ્ત મત્રિમાં અને બધા કવિઓમાં શ્રેષ્ઠ એવા વસ્તુપાલ, રાજ્યકાર્ય કરવામાં અને કાવ્ય અનાવવામાં કોઇ પણ વખત અનું હરણ કરતા નથી. મતલબ કે મંત્રીપણાનું કામ કરતાં કોઇ પણ વખત દ્રવ્યની ચારી કરતે નથી, તેમજ કાવ્ય બનાવતી વખતે બીજાના રચેલાં લેાકેા, પદો કે વામ્યાના કદાપિ ઉતારા કરીને પેાતાના ગ્રંથમાં દાખલ કરતા નથી. ૧૪. તે ( વસ્તુપાલ )ના; જેણે પોતાના સ્વામી રાજાના તેજના સમૂહ-પ્રતાપનું રક્ષણ કર્યું છે, દુરાચારીએ જેનાથી ત્રાસ પામે છે, જેની કીર્ત્તિ આખી દુનિયામાં ભમી રહી છે અને મંત્રિઓમાં શિમણિ એવા તેજપાલ નામના નાના ભાઇ શાલે છે. ૧૫. જેના ઉત્તરરૂપી ગુફામાં ત્રણે જગત્ની દોરી-ત્રણે જગત્ના ન્યાય—નીતિના સિદ્ધાંતા રહેલા છે, એવા તેજપાળના અને વિષ્ણુના સમગ્ર સ્વરૂપનું વણું ન કાણુ કરી શકે ? અર્થાત્ કાઇ ન કરી શકે. ૧૬. એ લૈંગિ વગેરે ચારે ભાઇને, ૧ જાહૂ, ૨ માઊ, ૩ સાઊ, ૪ ધનદેવી, ૫ સાહગા, ૬ વયજી, અને છ પદમલદેવી (પદ્મલા) નામની અનુક્રમે આ સાત બહેન છે. અશ્ર્વરાજના આ ચાર પુત્રા છે તે, દશરથ રાજાના ચારે પુત્રો પહેલાં જુદી જુદી માતાએથી ઉત્પન્ન થયા હતા, તે એક જ માતાની કુક્ષિથી ઉત્પન્ન થવાના લાભથી ફરીવાર પૃથ્વીપર જાણે અવતર્યા હાય તેમ લાગે છે. અર્થાત્ અશ્ર્વરાજના આ ચારે પુત્રો દશરથ રાજાના ચાર પુત્રોની જેવા છે. ૧૮, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy