________________
વિમલવસહીના લેખ.
३४८ પંચકુલ–અમલદારની ખાત્રી માટે ધર્મશાસન લખાય છે, કે-આબુ ઉપર શ્રી આદિનાથ અને નેમિનાથના દરેક પૂજારીઓ અથવા દરેક મટી પૂજા ભણાવનારાઓ પાસેથી ૨૪ કમ્મઝ કર તરીકે જાગીરદાર અથવા ગામના લેકે લેતા હતા, (કે જે ચેડાં વર્ષોથી લેવાનું શરૂ થઈ ગયેલ) તે, દેલવાડાના રહેવાસી ગામી- પાતા, ગામી લીંબા, ગામી સિંહા, મેતા છાડા, ગામી કર્મઉ, ગામી વરમ પ્રભૂતિ ગામના લોકેના સમુદાયે મળીને ૨૪ કમ્મ લેવાના હમેશાને માટે છોડી દીધા. (કદાચ “રાજ કે જાગીરદાર લેતે હોય તેની પાસેથી માફ કરાવ્યા” એ આંતરિક આશય હાય.) શુભંભવતુ.* મહારાજા સગર ચક્રવત્તિ વગેરે ઘણા રાજાઓએ રાજય જોગવ્યું છે, પણ જ્યારે જ્યારે જે ભૂમિ જેની માલિકીમાં હોય, તેમાંથી જે જે રાજાએ જ્યારે ભૂમિનું દાન કરે, ત્યારે તે દાનનું ફળ તે તે રાજાઓને મળે છે. લામની - ભરડા બબુતસિંહની છે–અર્થાત્ આ લેખ ભરડા
* દ્રમ્મ=ચાંદિને સિકકે, અર્થાત તે વખતને રૂપી બો.
+ ગામી=મુખી, પટેલ, ગામના મુખી અર્થમાં ગામ શબ્દ હજુ પણ શિરોહી રાજ્યમાં વપરાય છે.
* આવા લેખેને અંતે, દાનમાં ફળ અને તેને લેપવાથી થતાં પાપને જણાવનારા કે લખવાનો રીવાજ હતા. જેવા કે આ સુરહીએને છેડે લખવામાં આવ્યા છે.
: લામની=સહી, દકત.
+ ભરડા એ બ્રાહ્મણ અથવા ભાટને મળતી કઇ જાતી હશે, એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org