________________
૩૪૨
અવક્ષેાકન.
બ્રાહ્મણેા પણ જૈનધર્મ પાળતા અને પેાતાના શ્રેય માટે જિનમૂત્તિ એ ભરાવતા, એમ સ્પષ્ટ રીતે જણાઇ આવે છે.
લે. ૨૩૧–સ’. ૧૨૯૩ માં શ્રીબૃહદ્ગીય, વાદિ શ્રીદેવસૂરિસંતાનીય શેઠ ભાઇલના પુત્ર ભાદાએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ બિંબ ભરાવ્યું અને તેની શ્રીપદ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૨૩૧)
લે૦ ૨૩૨-સ, ૧૩૭૮ ના જે શુદિ ૯ ને માંગળવારે× એસવાલજ્ઞાતિના અને તાતહડગેત્રવાળા શાહુ ધાંધૂના પુત્ર શાહુ પાપાની ભાર્યાં સૂડાહીના કલ્યાણ માટે શાહુ છાજૂ, શાહ ભાપતિ, શાહ સોઢા પ્રમુખ કુટુંબ સમુદાયે મળીને આ બિંબ ભરાવ્યું અને તેના શ્રી કકુદાચાય સંતાનીય શ્રીસિ’હસૂરિના શિષ્ય શ્રીકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૨૩૨ ),
( ૨૩૩ )
આ ખાસ એક જ માટે લેખ નથી, પરંતુ શ્રીવિમલમ ત્રીશ્વરની હસ્તિશાળામાં જે સુંદર કારણીદાર આરસના દસ હાથીએ છે, તે દરેક હાથીઓના પગ નીચેની આરસની શિલામાં તે દરેક હાથીએ કયા કયા સ ંવમાં કાને કાને માટે કરાવ્યા છે, તે હકીકત ખાઢેલી છે. આમાંના નવ હાથીઓની નીચે ખાદેલી હકીકત આ
× આ લેખમાં “ મુર્િર્ મોમ ખાદેલુ હાય એમ વહેંચાય છે, પરંતુ તેને બદલે “ વિશ્વ્ સોમે ” જોઇએ. કેમકે લે. ૧૪૩ વાળી પ્રતિમા પણ આ જ ધણીએ ભરાવી છે અને તે લેખમાં જે વિદ ૮ ને સોમવારની ર્પિત આપેલી છે. અથવા તેા પછી કાષ્ટ કારણથી પંદર દિવસના અંતરે ફરીવાર પ્રતિષ્ઠા કરવામાં આવી હાય,
Jain Education International
..
For Personal & Private Use Only
www.jainelibrary.org