________________
અવલાકન,
લે. ૨૦૮–સ’ઘવી હાથી, સંઘવી કુરા, સચંતીગાત્રવાળા લષમા. એણે આશ્રુતીની સત્તરવાર યાત્રા કરી. ( ૨૦૮ )
૩૩૮
લે. ૨૧૧–સ'. ૧૫૮૭ ના ફાગણ શુદ્ધિ ૫ ને સોમવારે, રતલામ નગરના રહેવાસી, સુરાણા ગાત્રવાળા સંઘવી શામલના પુત્ર સહુસાના પુત્ર કાલના પુત્ર અચલની યાત્રા સફળ થાઓ અને પરિવાર સહિત તેનુ' ભલું થાઓ. ( ૨૧૧ )
લે. ૨૧૮–સ. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. કાશિવ-કાશ્યપ ગાત્રવાળા સંઘવી ખુચા અને તેની ભાર્યાં ખેહીની યાત્રા સફળ. લિખિત ઉપાધ્યાય શ્રી માણિકરાજ વા. લાલા. ( ૨૧૮ )
લે. ૨૧૯–શાહ ટાપરના પુત્ર પનાના પુત્ર ખીમરાજની યાત્રા સફળ. ( ૨૧૯ ).
લે. ૨૨૨–સ. ૧૬૧૭ ના ભાદરવા વિદ ૯ ને ગુરુવારે શ્રી માળવા દેશના દધાલી ગામના રહેવાસી આસવાલજ્ઞાતિના અને લેાઢાગેત્રવાળા શાહુ સામાના પુત્ર કરમચંદની યાત્રા સફળ. ભાજક સુકુ’૪. ( ૨૨૨ ) આ લેખમાં વિ. સ’. ની પછી સન ૯૬૧ આપેલે છે. જો તે ઇસ્વીસન જ હોય . તે ૯૬૧ ને બદલે ૧૫૬૧ જોઇએ. અથવા તે તે વખતે કોઇ દેશમાં ચાલતે તે કાઇ ખીજે સંવત્ હાવા જોઇએ.
લે. ૨૨૩–સ. ૧૬૧૬ ના માહ સુદિ ૧૧ ને મગળવારે, કાખડાગાત્રવાળા ખારા ( વેારા ) દ્વેષા, તેની ભાર્યાં ખાલા, તેના પુત્રા પેામા, નતા, ચીચા, મઘા, પુત્રી અથવા બહેન સિમી વગેરે તથા ગુરૂ જ્ઞાનખલ, એ સર્વની યાત્રા સફળ. ( ૨૨૩ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org