________________
૩૩૧
વિમલવસહીના લેખે. મૂલવાની ભાર્યા રંગાદેના પુત્રો મૂલા, ભલા, મઘા. સંધવી હરિચંદ, ભાઈ સદા, સંઘવી ભીમાના પુત્ર બબાના પુત્ર નારાયણ આદિ સમસ્ત કુટુંબ અને સકલ સંઘયુકત સંઘપતિ મૂલવાએ શ્રી અબુંદગિરિ તીર્થની યાત્રા કરાવી. (૧૬)
લે. ૨૦૧–સં. ૧૫૯૭ ના ફાગણ શુદિ ૫ ને મંગળવારે શ્રી રુદ્રપલ્લીય ગચ્છના ભટ્ટારક શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય વાચક શ્રી વિવેકસુંદરજીના શિષ્ય વાચક શ્રી હેમરત્નના શિષ્ય વાચક શ્રી
મરત્નના શિષ્ય વાચક શ્રી ગુણરત્નના બંધુ લક્ષીરત્ન ગણી, તિલકચંદ. દુર્ઘટ (કદાચ દુધેડીયા હેય) ગેત્રવાળા ગેન્ડીક શાહ બીલ્હરાજ, તેના પુત્રે શાહ પૂના અને ઉદયરાજ આદિ પરિવાર સાથે તથા સંઘ સહિત શ્રી આદિનાથ ભગવાનની યાત્રા સફળ થઓ. (૨૧)
લે. ૨૦૫-સં. ૧૬૦૮ ના વૈશાખ વદિ ૬ ને શુકવારે, વિધિપક્ષના શ્રીવિજયરાજના શિષ્ય શ્રી ધર્મદાસના શિષ્ય શ્રી ક્ષમાસાગના શિગ્ય રિખ (ત્રિષિ) હીરા, છીતર, ધના, લાલા, ઝાઝા, રૂપૂ, દશરથ; સાધ્વી નાથી; શાહ ભીમ, શાહ દીપા, શાહ ઈરા, શાહ ખેમા શાહ રત્ના, શાહ રૂપા, શેઠ ગેહા, શ્રાવિકા લાછલદે, શ્રાવિકા લાડમદે પ્રમુખ સમગ્ર પરિવાર સહિત સમસ્ત સંઘે શ્રીઅબુદાચલની યાત્રા કરી તે સફળ થાઓ. (૨૦૦૫)
લે. ૨૦૮–સં. ૧૬૧૪ ના માગશર વદિ ૫ ને શુક્રવારે, “મઘા નક્ષત્રે, “વૃદ્ધિ” નામના રોગમાં તથા શુભ ઉદય અને શુભ વેળામાં શ્રી તપાગચ્છના શ્રીપાલણપુરા પક્ષવાળા પં. શ્રી વિનયપ્રદ ગણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org