________________
વિમલવસહીના લે.
૩૧૩ સૂરિજીના ઉપદેશથી સંઘવી પાલ્હાના પુત્ર સંઘવી ચાહડની પુત્રી થેપીએ શ્રી આબુતીર્થમાં શ્રી વિમલવસહીની ભમતીની તેતાલીશમી દેરીમાંના મૂના. જીથી ડાબી બાજુમાં પરિકરયુક્ત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ પોતાના કલ્યાણ માટે ભરાવ્યું અને તેની શ્રીમાન દેવભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૧૪૭ ) સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રી કાસદીય ગચ્છના શ્રીઉદ્યોતનાચાર્યસંતાનીય શેઠ જસનાગ, ચાંદનાગ, જિંદાના પુત્ર જસડ, યશેધન, દેવચંદ્ર. તેમાંના જસડની ભાર્યા માલૂ અને વસૂ. માલના પુત્ર પારસની ભાર્યા સાઢીના પુત્રને આંબવીર, કુલધર, રાણ, ઉપર્યુક્ત શેઠ દેવચંદ્રના પુત્ર શાલિગના પુત્ર આસચંદ્ર, આસપાલ, આલ્હણ, આમદેવ અને પુત્રી અજિયા, ભાણેજી (બેનની પુત્રીઓ) લખમિણી, મેઈ વગેરે પોતાના કુટુંબની સાથે શેઠ જસડના પુત્ર પાર્વચંદ્ર (પારસે) પિતાના શ્રેય માટે ભમતીની ચુમ્માલીશમી દેરીમાં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રીઉદ્યોતનાચાર્ય સંતાનીય શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. મૂ. ના. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પરિકર અને તેમની આગળનું આરસનું તારણ બહુ જ સુંદર નકશીદાર બનેલું છે. તેને ફટે “ આબૂ” નામની ચોપડીમાં આપેલ છે. જુઓ આબૂ ” ગુજરાતી, બીજી આવૃતિ, પૃષ્ઠ ૪૯
(૧૪૮) સં. ૯૭ (સેંકે લખ્યું જ નથી.) ના માગશર શુદિ ૧૦ ને દિવસે શ્રીઆબુ ઉપર શેઠ કુલધર, વિદી, પાત્, શાહ નાદુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org