________________
*
૩૧૧
વિમલવસહીના લેખે. ભરાવી અને તેની આ મંદિરનો જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠક શ્રી જ્ઞાનચંદ્રસૂન રિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૧૩૫) સં. ૧૩૧૯ ના માહ શુદિ ૧૧ ને શુક્રવારે પરવાલજ્ઞાતીય શેઠ સાગરના પુત્ર શેઠ પાસદેવની ભાર્યા માધીની પુત્રી પાહી અને પુત્ર હરિચંદ્ર, તે હરિચંદ્રની ભાર્યા દેવશ્રીના પુત્ર વિજયડે પિતાની ભાર્યા વિજયશ્રી અને પુત્ર પ્રહણસિંહ વગેરે કુટુંબ સાથે ભમતીની ઓગણચાલીશમી દેરીમાં મૂ. ના, થી જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ ની મૂર્તિ ભરાવી અને તેની શ્રી શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૧૩૬) સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ને સોમવારે શ્રી ઉપકેશી ગચ્છના શ્રીકકસૂરિજીએ ભમતીની ઓગણચાલીશમી દેરીમાં સ્થાપન કરેલ કઈ જિન–બિંબની પ્રતિષ્ઠા કરી હોય તેમ જણાય છે.
(૧૩૯) સં. ૧૩૭૮ ના જેઠ વદિ ને સોમવારે શ્રીચત્રગ ઊકેશજ્ઞાતીય સંઘવી, પદ્મદેવ સંઘવી ગુણધર,સેની મહણસી,સોની લૂણાની ભાર્યા લૂણુદેના પુત્રો ની માલા, ધરણિગ, શાણા, અર્જુન અને હરિરાજે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે ભમતીની ચાલીશમી દેરીમાં મૂ, ના. શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીહેમપ્રભસૂરિના શિષ્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૧૪૦) સં. ૧૩૯૪માં તેની બખાની ભાર્યા લખમાદેવીના પુત્ર પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org