________________
વિમલવસહીના લેખે.
૩૦૯
(૧૨૯, ૧૩૦, ૧૩, ૧૩૭, ૧૪૧, ૧૪૩, ૧૪૪)
આ બધા લેખમાં, સ. ૧૨૪૫ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે શ્રી બૃહદ્દગચ્છીય શ્રી આરાસણ (કુંભારીયા) વાળા શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ ભિન્ન ભિન્ન મૂર્તિઓની પ્રતિષ્ઠા કર્યાની જ માત્ર હકીકત છે. ફક્ત લે. ૧૪૪ શિવાયના લેખમાં મૂતિઓ ભરાવનારા શ્રાવકોનાં નામ વગેરે કંઈ પણ આપેલું નથી. મૂર્તિઓનાં નામે આ પ્રમાણે છે – લે. ૧૨૯ ભમતીની ૩૬ મી દેરીમાં મૂ. ના. શ્રી ધર્મનાથ ભગવાન લે. ૧૩૦ , ૩૭ મી , , , શીતલનાથ . લે. ૧૩૪ , ૩૯ મી , , , કુંથુનાથ , લે. ૧૩૭ ૪૦ મી , , , મલ્લિનાથ , લે. ૧૪૧ ) ૪૧ મી , , , વાસુપૂજ્ય , લે. ૧૪૨ , ૪૨ મી , , , અજિતનાથ , લે. ૧૪૪ ) ૪૩ મી , , નેમિનાથ ,
આ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા ઠ. નાગપાલે પિતાના પુત્ર મંત્રી આસવીરના કલ્યાણ માટે કરાવી છે. આ ઠ. નાગપાલ, તે મંત્રી વિમલના મોટા ભાઈ નેઢપુત્ર ધવલપુત્ર આનંદપુત્ર નાનાનો પુત્ર હોવો જોઈએ. કારણ કે મંત્રી વિમલના કુટુંબીઓ મંત્રી અને ઠકુરની અટકથી ઓળખાતા હતા. રાજ્યના કેઈ મેટા હોદ્દાની નેકરી કરતા હશે તેને મંત્રી અને નિકરી નહીં કરતા હોય તેને ઠકકુર લખવામાં આવતા હશે. અહીં નાગપાલને ઠકકુર તરીકે અને તેના પુત્ર આસવીરને મંત્રી તરીકે ઓળખાવેલ છે. એ જ મિતિએ મંત્રી નેઢપુત્ર ધવલપુત્ર આનંદપુત્ર પૃથ્વીપાલના પુત્ર ધનપાલે કેટલીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org