________________
૨૯૬
અવલેાકન.
પુત્રો મંત્રી જગસિ’હું, લખસિંહ અને કુરિસંહ, તેમાંના મંત્રી જસિંહની ભાર્યાં જેતલદેના પુત્ર મંત્રી ભાંણે ( કદાચ ભાંણને ખદલે માંણુ અથવા મંડણુ પણ વાંચી શકાય ) પેાતાના કુટુંબની સાથે વિમલ–વસહિકાની અંદર ભમતીની એકવીશમી દેરીમાં મૂળનાયક તરીકેની આ શ્રી અંબાજીની મુખ્ય મૂર્ત્તિ કરાવી છે અને તેની કાઇ આચાર્ય પ્રતિષ્ઠા કરી છે.
મહુ॰ વિમલાન્વયે
અભયસિ & ( અહિવદે ) I
મહુ’૦ જસિંહુ ( જેતલદે )
I મહુ॰ ભાંણ(માંણુ–મંડણુ)
Jain Education International
લખમિસ હ
(વ’શવૃક્ષ ન. ૬)
tt
39
મંત્રી વિમલના વંશમાં નહીં પણ તેમના મેટા ભાઇ મંત્રી તેઢના વશમાં ઉત્પન્ન થયેલ હાય, પરંતુ આ વિમલ-વહી મંદિર બંધાવનાર મ`ત્રી વિમલ જગપ્રસિદ્ધ હાવાથી સૌ કાઇ તેમને આળખી શકે, એટલા માટે તેમણે મંત્રી તેઢને બદલે મત્રી વિમલના વંશમાં ઉત્પન્ન થયેલ એમ લખાવ્યું હોય. પરંતુ આ કલ્પના એટલી બધી વજનદાર ન ગણાય. મત્રી તેઢના વંશજો, તેથી આગળ વધતે મત્રો વીર, લડર કે નીનાના વંશજ તરીકે પેાતાને લખી શકે પણ મ`ત્રી તેના નાના ભાઇ મંત્રી વિમલના વંશજ તરીકે અનતા સુધી ન લખે. એટલે આ લેખથી વિમલ મત્રીને પુત્ર હતા એમ સિદ્ધ થાય છે. છતાં આ માટે એકાદ બીજી વધારે વજનદાર પ્રમાણુ મળે તે વિશેષે કરીને પછી ખત્રો થઇ શકે,
For Personal & Private Use Only
કુરિસંહ
.
www.jainelibrary.org