________________
અવલેાકન.
:૨૯૦
સાકીએ ભમતીની પંદરમી દેરીના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્ત્તિ ભરાવી.
( ૭૬ )
શ્રી શાંતિનાથ ભગવાનનુ' (૧ ) ચ્યવન ભાદરવા વિદ ૮, ( ૨ ) જન્મ જેઠ વિદ ૧૩, ( ૩ ) દીક્ષા જેઠ વિદે ૧૪, (૪) કેવલજ્ઞાન પાષ સુદિ ૯ અને ( ૫ ) મોક્ષગમન પેષ શુદ્ધિ ૧૩.
( ૭૯ )
સ. ૧૭૯૪ માં ૪૦ પેથા સધરણાએ ભમતીની સેાળમી દેરીમાં એક જિનખિંબ ભરાવ્યું અને તેની શ્રી જ્ઞાનચદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
( ૮૦ )
આ લેખ ભમતીની સોળમી દેરીના મૂળનાયકજીના પરિકરની ગાદી ઉપર ખાદેલા છે. આ લેખ સ. ૧૧૪૩ ના હાવા છતાં મહુ પ્રાચીન એટલે વિ. સ. એક હજાર પહેલાંની લિપિમાં ખેાદલે હાવાથી તેને તેમાંના ઘણા ખરા ભાગ વાંચી શકાતા નથી. જેટલુ વંચાયું અને સમજવામાં આવ્યુ` તેટલુ નીચે આપ્યુ છે. પરંતુ એ પણ સદિગ્ધ છે તેથી તેના ઉપર કોઇ જાતનું ધેારણુ ખાંધી ન શકાય એ ખાસ ધ્યાનમાં રાખવા જેવુ છે. સંવત્ તા ૧૧૪૩ અથવા ૧૧૫૩ ચાક્કસ જણાય છે. તેમાં સંદેહ જેવું નથી.
દેદ્દીપ્યમાન એવા શ્રી નદિ સંઘના શ્રી મહેશ નામના આચાયંના શિષ્ય ખેાહિત્ય ગણીએ સ. ૧૧૪૩ માં શ્રી સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org