________________
૨૭૪
અવલે કન.
એવા દશરથ નામના મંત્રીએ; અત્યંત શૈાભાવાળા સુવિસ્તૃત–વિશાળ અને લેાકેામાં સાચા તીર્થં સ્વરૂપ ગણાતા એવા આબુ પર્વત ઉપર આવેલા શ્રીમાન ઋષભદેવ ભગવાનના સુંદર જિનાલય–વિમલવસહીની ભમતીની શ્રેષ્ઠ એવી આ દશમી દેરીમાં; મહામંત્રી પૃથ્વીપાલની સુંદર પ્રસન્નતા–મહેરબાનીથી, પેાતાના અને પેાતાના ભાઇ હેમરથના પુણ્યસંગ્રહ માટે; મનેાહર, અતિ નિર્મળ, સારાં ચક્ષુઓને આનંદ આપનારી અને સમગ્ર કલ્યાણની માળાઓની સંપદા ઋદ્ધિને દેનારી એવી શ્રીમાન નેમિનાથ ભગવાનની મૂર્ત્તિ બનાવરાવી. ૧૩–૧૪-૧૫. વિક્રમ સંવત્ ૧૨૦૧ ના જેઠ માસની એકમ ( શુદ્ધિ કે વિદ એ લખ્યું નહિ. હાવાથી જાણી શકાયું નથી. ) ને શુક્રવારે આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્ત્તિની પ્રતિષ્ઠા કરાવી. ૧૭. કઠીણુ અને વાંકી દાઢા વડે ભયંકર મુખવાળા, પુંછડાના અગ્ર ભાગ ઉપર ધારણ કરેલી કાબર ચિતરી વાળની જટાઓથી અત્યંત શૈાલતા અને અતિ ઊંચા એવા સિંહ ઉપર બેઠેલી તથા જે પોતાના ખેાળામાં બેઠેલા ઉદાર-વહાલા પુત્રને હમેશાં પેાતાની સાથે રાખે છે, એવી શ્રી અંબિકા દેવી, તે તમાને સતાષ–સુખ આપનારી થાઓ. ૬. સંવત્ ૧૨૦૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org