________________
વિમલવસહીના લેખ.
૨૫૭
લે ૭૮ સંઘપતિ વીજડે પિતાના ભાઈ ખિમધરની ભાર્યા ખિમલ
(ખેતલ?) દેવીના કલ્યાણ માટે જિનબિંબ ભરાવ્યું. (૭૮) લે. ૮૫ સં. વીજડના ભાઈ વીરધવલ (વિદાક) ને કલ્યાણ માટે
જિનબિંબ કરાવ્યું. (૮૫) લે. ૮૭ સંઘપતિ વીજડની ભાર્યા વીહણદેવી અને સં. વીજડની
માતા ધાંધલદેવીએ સમવસરણ કરાવ્યું. તેની શ્રી જ્ઞાનચંદ્ર
સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૮૭). લેટ ૪ સંઘપતિ વીજડ અને સમરસિંહે પિતાના કાકા રૂદપાલના
કલ્યાણ માટે ૨૩ મી દેરીના મૂલનાયકની જિનમૂર્તિ
ભરાવી. (૯૪) લે. ૧૦૧ સં. ૧૩૯૫ માં સંઘવી વીજડ અને સમરસિંહે પિતાના
ભાઈ જિન (વિજ) પાલના કલ્યાણ માટે ૨૫ મી દેરીના
મૂલનાયકજીની મૂર્તિ ભરાવી. (૧૦૧) લે૧૦૨ શાહ ગેસલના પુત્ર રૂદપાલના કલ્યાણ માટે સંઘવી લાલા,
સંઘવી વીજડ અને રૂદપાલના પુત્ર પ્રથમસિંહે ૨૫ મી દેરીને
જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૨) લે. ૧૦૭ સં. ૧૩૯૪ માં સંઘવી વીજડની બહેન, તે શા. જગાની
ભાર્યા બાઈ નામલ (નાઊઆ) એ પિતાના આત્મ કલ્યાણ માટે ૨૯ મી દેવીના મૂલનાયક શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું.
તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૧૦૭) લે. ૧૧૧ સંઘવી વીજડના ભાઈ વિરધવલની ભાર્યા વિજયદેવીએ
જિનબિંબ ભરાવ્યું. (૧૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org