________________
લે. ૧.
( ૨૪૪) અ. પ્રા. જે. લેખસંદેહ, પિોરવાડ વંશમાં તિલક સમાન દેવ એ નામને શેઠ છે, તેને સંધીરણ નામ અને સધીરણને યશોધન નામને પુત્ર છે. ૧. યશોધનને યશોમતી નામની ભાર્યા છે, એઓને અંબાકુમાર, ગેસ, શ્રીધર, આશાધર અને વીર એ નામના પાંચ પુત્ર છે. ૨. તેમણે અબુદાચલના શિખરના કિલ્લા સમાન શ્રીરાષભદેવ ભગવાનના મંદિરના ગૂઢમંડળના ગોખલામાં ઘણું હર્ષ પૂર્વક પિતાના અને પિતાના કલ્યાણ માટે શ્રી આદીશ્વર ભગવાની મૂર્તિ વિક્રમાદિત્ય નૃપતિથી ૧૨૧૨ વર્ષે ગયા પછી અર્થાત્ ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે ભરાવી, ૩-૪.
પિરવાડ શ્રેષ્ઠી દેવ (વંશવૃક્ષ નં.
સંધારણ
યશોધન (યશોમતી)
અંબકુમાર
ગત
શ્રીધર
આશાધર
વીર
( ૯ ) સંવત્ ૧૨૭૮ ના ફાગણ વદિ ૧૧ ને ગુરુવારે અણહિલપુર પાટણના રહેવાસી પરવાલ જ્ઞાતીય ઠક્કર ચંડ પ્રસાદના પુત્ર ઠ.
*આગળના સમયમાં, ગમે તે જાતિને માણસ હોય, પણ જે તે જાગીરદાર-ગરાસદાર હોય તે તેના નામની પહેલાં માન વાચક ઠકકુર ઠાકોર શબ્દ લખાતો અને જે, રાજ્યને દિવાન, કારભારી કે ખાસ મોટો હેદ્દેદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org