________________
લે. ૧.
( ૨૩૦ )
અ પ્રા. જે. લેખસદેહ,
"
(વંશવૃક્ષ નં. ૧) નોડલને ચૌહાણ રાજા-આસરાજ
મહણસિંહ (સમરસિંહ)
પ્રતાપમલ્લ (પ્રતાપસિંહ)
વીજડ
લાવણ્યકર્ણ
ભૂણિગ (લું-હુંભ) લક્ષ્મણ લૂણવર્મા (લુણા)
તેજસિંહ
તિહણક
વળી ૨૧ અને ૨૨ મા પદ્યમાં તે લૂણિગને તેજસિંહ તથા તિહુણાક નામના બે પુત્રો હેવાનું લખીને ૨૩ મા પદ્યમાં તેજસિંહ અને તિહુણકથી યુક્ત શ્રીમાન લુંભક આબુના રાજ્યનું પાલન કરતા હતા, એમ લખ્યું છે, તેથી ઘણું વાચકે તેજસિંહ અને તિહુણકને શ્રીમાન લુંભ-કુંભકના ભત્રીજા માનવાની ભ્રાંતિમાં પડે છે. પણ ખરી રીતે લૂણિગ, લુંઢ, લુભ અને લુંભક એ બધાં એક જ વ્યકિતનાં ( લૂણિગનાં ) જ નામ હેઇ, ૧૭, ૧૮, ૧૯ માં કેમાં જુદા જુદા નામથી એક જ વ્યક્તિનું વર્ણન આપેલું છે. તે લૂણિગના બીજા બે ભાઈઓનું વૃત્તાંત આ પ્રશસ્તિમાં આપવામાં આવ્યું જ નથી. તેમ જ લૂણિગ અને લુંભક એ બને એક જ વ્યકિતનાં નામ હેઇ, તેજસિંહ તથા તિહુણાક એ લુંભકના ભત્રીજ નહીં પણ પુત્રો જ છે, એ પણ ખાત્રી પૂર્વક સમજવામાં આવી શકે તેમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org