________________
લે. ૧.
( ૧૨ ) અ. પ્રા. જે. લેખસંદેહ, (ચાલુક્ય મૂળરાજ પહેલા) સાથે કઈ પણ પ્રકારને સંબંધ હતા અને જે “વિરમહત્તમ”ના નામથી પણ ઓળખાતો હતે. લહારને બે પુત્રો હતા. પહેલે પુત્ર પ્રધાન નેઢ હતું તથા બીજે વિમલ હતા જેના વિષે ૭મી કડીમાં આ પ્રમાણે છે – તિજો તમતાવઢળ્યા(ક્વી) (૨)
ઢઇધિv: શ્રવિમરો ()મત્ર | येनेदमुच्चैर्भवसिन्धुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥
ઢને પુત્ર લાલિગ હતું. તેને પુત્ર મહિદુક પ્રધાન હતું.' વળી તેને બે પુત્રો હતા. હેમ અને દશરથ. આ લેખને હેતુ આ
૬ ઈદ ઉપરથી જણાય છે કે નામ ખરૂં છે. જ્ઞાતિના હતા.” એમ લખે છે, તે વાંચીને ઘણું જ આશ્ચર્ય થાય છે. જો કે આ લેખ, ( જેને માટે પ્રો. કલહન, ઉપર વિવેચન કરે છે ) શ્રી જિનવિજયજીના જોવામાં નથી આવ્યા, તે પણ “ઉપદેશતરંગિણી” વિમલ-પ્રબંધ,” વિમલ-ચરિત્ર” “શ્રી ચંદ્રપ્રભ અને શ્રી નેમિનાથ પ્રાકૃત ચરિત્રની પ્રશસ્તિઓ તથા વિમલ-વસહીના જીર્ણોદ્ધારનો સં. ૧૩૭૮ ને મુખ્ય લેખ (કે જે “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજામાં નં. ૧૩૨ માં અને આ “સંદેહ માં નં. ૧ માં આપવામાં આવ્યું છે.) વગેરે તરફ દૃષ્ટિ આપી હોત તે, શીઘ્રતાથી જાણી શકાત કે મહામાત્ય વીર, નેત્ર, વિમલ વગેરે શ્રીમાળી જ્ઞાતિના નહીં પણ પિરવાલ જ્ઞાતિના જ હતા. મહામાત્ય નેતના પ્રપૌત્ર મહામાત્ય પૃથ્વી પાલના પુત્ર મહામાત્ય ધનપાલના આ લેખ સદેહમાં નં. ૯૫, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૦૯ માં આપેલા વગેરે લેખ જેવાથી એ ચક્કસ રીતે ખાત્રી થઈ શકે તેમ છે કે તેઓ બધા પિરવાલ જ્ઞાતિના હતા.—જયન્તવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org