________________
મે ૧.
( ૨૧૦ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસંદેહ,
“ વિક્રમાદિત્યના વખતથી ૧૦૮૮ વર્ષ પછી શ્રી વિમલે અğંદના શિખર ઉપર સ્થાપિત કરેલા શ્રી આદિનાથની હું પ્રશંસા કરૂ છું. '
ઉપર કહ્યો તે ધન્ધુ અગર ધન્ધુરાજ, ઉપર પાન ૧૧ માં કહેલા પ્રમાર ( પરમાર ) ધન્સુક છે. જેના પુત્ર પૂ`પાળ વિ. સ. ૧૦૯૯ અને ૧૧૦૬માં૧ અઢ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ખરેખર તે ચાલુક્ય ભીમદેવ પહેલા તથા માળવાના પરમાર ભાજદેવના વખતમાં થયા હશે.
એ દેવાલયના ખીજા લેખમાં વમળનું નામ આવે છે, આ લેખની મિતિ વિ. સ. ૧૨૦૧ છે. એ લેખ ૨( કાઉન્સેન્સ લીસ્ટ ન. ૧૭૬૭) માં ૧૦ લીટીઓ છે અને તે ૨' ૬" લાંબે તથા ૫" ઉંચા છે. તેમાં ૧૭ કડીએ છે. શાહીથી પાડેલી અનુકૃતિમાં પહેલી એ લીટીઓ ચાક્કસપણે વાંચી શકાય તેમ નથી. પણ હું જોઇ શકુ છું તેમ તેમાં એક માણસ વિષે કહ્યું છે, જે શ્રીમાલ કુલના અને
૧ ધન્ધુકનું નામ ચંદ્રાવતીના પરમારાની વંશાવલીમાં પણ આવે છે. ( પુ. ૮. પાન ૨૦૧ )
૨ મી. કાઉન્સેન્સના કહેવા પ્રમાણે આ લેખ વિમળના દેવાલયના અગ્રભાગમાં ન. ૧૦ ના ભોંયરાના દ્વાર ઉપર છે, તેના વિષે એશીયાટીક રીચર્ચીસ પુ. ૧૬ પા. ૩૧૧ માં ઉલ્લેખ છે–એક લેખની મિતિ સ. ૧૨૦૧ છે પણ તેમાંનુ કાંઇ પણ વાંચી શકાય તેવું નહી હાવાને લીધે - તે બહુ જરૂરના નથી.
* ભોંયરાના નહીં પણ દેવકુલિકા-દેરીના દ્વાર ઉપર છે.-જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org