________________
લે. ૧.
( ૨૦ ) અ. પ્રાજૈ૦ લેખસંદેહ, ફા ના ઉચ્ચાર જોડાક્ષર ૪ ના જે થતું હશે. લીટી ૩ માં વાપરેલું વિવાર ધ્યાન ખેંચે તેમ છે. આ પાઠ ખરે છે, એ વાત ચોકકસ છે. પણ કર્તા એ વિધાન શબ્દ વિધા ધાતુના દુિ ના ત્રીજા પુરૂષ એક વચન તરીકે વાપર્યો છે. આ એક ભૂલ છે, કારણ કે વિધાન વર્તમાન કૃદંત છે. (વિશે વાપરવું જોઈએ). જે કે લેખકે તથા કારીગરે બેદરકારીથી કામ કર્યું છે અને કેટલુંક તદ્દન જતું રહ્યું છે અને ખાસ કરીને પદ્ય ૨૧ ના છેલ્લા શબ્દો ગયા છે, તે પણ ખાતરીપૂર્વક આ લેખ કળી શકાય અને તાજો કરી શકાય.
આ લેખને હેતુ એ છે કે [ વિકમ ] સં. ૧૩૭૮માં બે માણસો નામે લલ્લ (લાલિગ) અને વીજડ, એમણે પોતાના માતા પિતાના પુણ્યાર્થે આબુ ઉપરનું બાષભ (આદિનાથ) નું દેવાલય સમરાવ્યું. આ લેખના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ (કડી-૧૩) માં અબુંદ પર્વતની “પ્રશસ્તિ ” આપેલી છે; અને એ પ્રદેશ તથા અંબિકા અને શ્રીમાતા વિગેરેનાં વખાણ કર્યા પછી દેવાલય વિશેની કેટલીક ઐતિહાસિક બાબતે તેમાં છે. વળી તેમાં વિમલના આદિનાથના દેવળના વિકમ સંવત ૧૦૮૮ માં પાયે
૧ આ લેખમાં ઉતરનાં જે રૂપ છે તેવમાં, વમવુ, , ાિ , પ્રપરે અને સાચા માનતુઃ ||
વાપરવાથી છંદને ભંગ થાય છે–એક અક્ષર ઘટી જાય છે. માટે પરસ્મપદનું વિધ વાપરવું જોઈએ. મતલબ કે “ વિધા મુખ્ય ” એ પ્રમાણે આપવું જોઈએ. અથવા તો વિ+ ધાતુનું પરીક્ષા કાળનું પ્રથમ પુરુષનું એકવચન “ વિધાર ' આ પ્રમાણે સુધારવાથી પણ અર્થ સંગત થઈ શકે છે. વિ પૂર્વક ઇ ધાતુનો “ કરવું ' એવો અર્થ થઈ શકે છે. –જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org