________________
( ૧૦૪ )
“ સબંધમાં કેટલુંક વર્ણન કરેલુ છે. તેણે પોતાની માતાના કલ્યાણુ માટે ગામ માદડી (મારવાડ)માં મ ંદિર બંધાવ્યુ હતું, અને તેમાં જિનમૂત્તિએ ”
માઢ—૧ મૂલ શિલાલેખા છપાઇ ગયા પછી એ વખત આમ્મૂ ઉપર જવાના પ્રસંગ પ્રાપ્ત થતાં; પહેલાં કેટલાક લેખામાંના ધસાઇ ગયેલા અને નહિ ખેઠેલા અક્ષરાને છેાડી દેવામાં આવ્યા હતા, તેના ઉપર વધારે પરિશ્રમ કરવાથી તેમાંથી ઘણાખરા ભાગ વહેંચાયા, તેને શુદ્ધિપત્રકમાં દાખલ કરેલા. હાવાથી શુદ્ધિપત્રકમાં લાંબા લાંબા સુધારા આપવા પડયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org