SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ઝરણાં રહા હૈ જ્ઞાનાંકા એક સિધુ ચલે ગયે મુઝાતાદીપ મદિરકા, એક માં ચલે ગયે... અધારા. મઝધાર ખડી હૈ નાવેાંકે!, એક નાવિક ચલ ગયે, દિલકા ખજાના ચલ ગયે, એક ઝંડા ચલ ગયે. . અધારા.. દેસાઇ જગજીવનદાસ જૈન ગસરા વડાદરા પ્રતાપગ’જ ૨૩ તા-૬-૧-૭૨ પરમ પૂજ્ય પંડિત શ્રી ધાસીલાલજી મહારાજના અહમદાવાદ મુકામે કાલધર્મ પામ્યાના સમાચાર જાણતાં ઘણા અક્સાસ થયા. સ્વગીય મહારાજ શ્રી પ્રાકૃત, સંસ્કૃત, ફારસી વિ. ૧૬ ભાષા જાણતા. હતા જૈન આગમ સાહિત્યનુ એમનું ઉત્તમ જ્ઞાન હતું. એમના આચાર જૈન આમનાએ શુદ્ધરીતે અનુસરતો હતા, શાસ્ત્રોધ્ધાર સમિતિમાં અધિવેશનાં સમયે રાત દિવસ એમના સાનિધ્યમાં રહેતે ત્યારે હું જીતે જોઈ શકના હતા કે પાતે સવારે વહેલા ઉઠી પ્રતિક્રમણ કરી સ્વ રચિત ભકતામારા પાઠ વિદ્યમાન શ્રાવક શ્રવિકાએ તે કરાવતા, તુરત જ શાસ્ત્રવાંચનાં-અનુવાદ–ટીકાના સશોધનના વ્યવસાયમાં આવૃત થઇ જતાં, અને પંડિતાની કાર્યવાહીની સમીક્ષા કરતા હતા, દિવસભર વદતાથે શ્રાવક શ્રાવિકાઓ, બાળા,: પ્રવાસીએ એમના દર્શીત કરવા આવે એમનું તેવા સ્વાગત કરે, અને માંગલિક સભળાવે, સૌને આત્માથી બનાવે. એમતા આગમના અનુવાદો ત્રિવિધ હતા, એવા પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ જ હતા, સૂત્રનેા મૂલ પાઠ ગદ્યપદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા સંસ્કૃતમાં આવે, તે તેની જ ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિન્દી ગુજરાતી ભાષાન્તરા આવે, એ એમની શૈલી હતી. હું એ બધું વાંચી જતા, માગધી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તમામ વાંચી જતે, તેમાં સ ંસ્કૃત તે પરિશુધ્ધ જ હોય, માગધી પશુ શુજ હામ, ગુજરાતી અનુવાદ કરવામાં સહાયકા હિન્દીનાં હતા, તેથી ખળના હાય ખરાં, અનુવાદમાં સંસ્કૃત ભાગધી અવતરણા હોય, એ એમના પ્રયાસનું વૈવિધ્ય હતુ. આગમ સાહિત્યના ગુજરાતી હિન્દી અનુવાદ કરવાની શરૂયાત સ્થાનકવાસી જૈન સમાજ તરફથી થયેલી, એ અનુવાદમાં ટબ્બાની મદદ લેવામાં આવતી, સાથે શ્રીઅલમદૈવ શ્રીસૂરિ. શ્રીમલયગિરિસુરિ શ્રીહરિભદ્રસુરિ વગેરની સંસ્કૃત ટીકાઓની મદદ લેવાતી, પૂજ્ય શ્રી ધાસીલાલજી મહારાજે એ તમામ પ્રયાસેાની મદદ લઇ, પેાતાના જ્ઞાનથી અદ્યતન અનુવાદો જૈન સમાજ ને આપ્યા, આ ગ્રન્થા સારી સંખ્યામાં પ્રસિદ્ધ થયા છે. ખાસ ભગવતી સૂત્રના સટીક અનુવાદા—ભાષાંતરેાના તે સત્તર જેટલા ગ્રન્થા થયા છે. આ કામ માટે ટ્રસ્ટ થયેલુ એટલે સૂત્રોના અનુવાદો પડતર કિંમતે સભ્યાને અને સસ્થાઓને આપવામાં આવતા હતાં. પૂ. મહારાજ શ્રી માત્ર આ પ્રયાસથી જ સંતુષ્ટ રહયા નહતા, ઉમાસ્વાતિ આચાર્ય કૃત તત્વા અભિગમનુ' એવું જ સંસ્કરણ એમણે એમણે તૈયાર કર્યું સ્માાદ જૈન તર્ક ન્યાય, સપ્તભંગી ન્યાય ઉપર લખેલું છે, એ લખાણા ત્વરિત પ્રસિધ્ધ થવાં જ જોઇએ, પૂજ્ય મહારાજ શ્રી એ કરેલા સૂત્રોનાં અનુવાદ– ભાષાંતરને ભારતનાં વિદ્યાપીઠમાં સંગ્રઢ થયા છે, ઉપાશ્રયેમાં તેમની વાંચના કરવામાં આવે છે. σε મુદ્રિત સ્થિતિમાં તે સાહિત્ય છે. એટલે તેની વાચના સુગમ થઈ શકે છે. મુદ્રાણુાલ. જ્યારે ન્હાતી ત્યારે સૂત્રો પેાથી રૂપે પણ થઈ શકતાં હતાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રસ્ટ તરફથી આ પ્રમાસ માટે સ ંસ્કૃતન પડિતા તે રાખવામાં આવતા હતા. મહારાજ શ્રી જ્યા ચાતુર્માસા કરતા ત્યાં તેએ સાથે જ રહેતા હતા, સ્થાનકવાસી સાધુ શ્રમણ વર્ગ સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાનથી બહુધા, વિશેષતઃ સૌરાષ્ટ્રના સમાજ ર્જિત છે. જો કે હવે પરિવર્તન આવતું જાય છે હું આ ન્યુનતા માટે સંધાને જવાબદાર ગણું છું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003976
Book TitleGhasilalji Maharaj ka Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRupendra Kumar
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages480
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy