________________
૪૪૦
વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ મુનિરાજ શ્રી કનૈયાલાલજી મહારાજ હાજર હતા.
પ. રત્ન પૂજ્યશ્રી કનૈયાલાલજી મ. શ્રી ને અમારા સકલ સંધના વંદના નમસ્કાર લી: ભગવનદાસ માધવજી વેારા શ્રીસ્થા. જૈન સંધ પારદર ગાધરા }-૧–૧૯૭૨
માનનીય શ્રી ભોગીલાલભાઈ ભાવસાર અમદાવાદ
અમે ગેાધરા સ્થાંનક્વાસી જૈન સંધના તમામ ભાઈ બહેનેા. પુજ્ય શ્રી ધાસીલાલજી મહારાજ સાહેબના કાળ ધર્માંના સમાચાર જાણી અત્યંત દુખ અનુભવી રહયા છીએ. આ અંગે અત્રેથી તાર દ્વારા આપને જાણુ આજરાજ કરી તેમજ તેમની 'તીમ યાત્રમાં હાજરી આપવા સમય અને અંતરના કારણે ત્યાં અમદાવાદ પહેાંચી શકાયુ નથી. તેના ક્ષેાભ અનુભવીએ છીએ. મહારાજ સાહેબે સંધની ઉમદા સેવાએ આયી સંધના જ્ઞાન આદી ઉચ્ચ કક્ષાએ લખવા જે પરિશ્રમ ઉઠાવ્યા તેની આપ સૌને જાર્ છે, અને અમે પણ આપ સૌની સાથે સુર પુરાવીએ છીએ પેાતે શાસ્ત્રોદ્ધારક પ’ડીત ડ્રાઇ ધાર્મિક ગ્રન્થાને યાગ્ય વાચા આપવામાં કુશળ હતા. ભગવાન તેમના આત્માને શાંનિ અપે એવી અભ્યર્થના સાથે આભાર સહિત
આપને વિશ્વાસુ કાન્ઝિલાલ નાનચંદ કાપડિયા વીરમગામ. ૯–૧—૭૩
પ્રમુખ શ્રી શેઠ સાહેબ શાન્તિલાલ મંગલદાસ ભાઈ
પુજ્ય આચાર્ય શ્રી ૧૦૦૮ ખા, શ્ર, શાસ્ત્રોધારક શ્રી ધાસીલાલજી મહારાજ સાહેબનું સરસપુર મુામે તા ૩-૧-૭૩ ના રાજ રાતના સ્વર્ગવાસના સમાચાર અત્રે આવતા શ્રી સંધમાં બહુત આધાત લાગી શાકની લાગલી ફેલાયેલ, પૂ. શ્રી સમત સ્થાનકવાસી સ ંપ્રદાયનાજ નહી પરંતુ જૈન સ’પ્ર દાયના મહાન ઉદ્ઘારક હતા. તેઓ શ્રી એ છેલ્લી ઘડી સુધી જૈન સમાજના તમામ આગમાનું સ`શાધન કરી પેાતાની જાતે દિવસ ને રાત અથાગ પરિશ્રમ વૈટી જે મહાન ઉપકારી કામ કર્યુ છે તે જૈન સમાજ કહી ભૂલી શકે તેમ નથી. પૂ. શ્રી સન ૧૯૯૯માં રાજસ્થાન તરફથી આવી ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પધારેલા ને છેલ્લા ત્રીસ વર્ષોંથી સખ્ત પરિશ્રમ લઈ તેઓ શ્રી એ સમાજને મહાન ઉપકારીક રામ કરી આપેલ છે. તેએ શ્રી ના અવસાનથી શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિ તેમષ સમસ્ત જૈન સમાજને એક ભારે ખાટ પડી છે . તેઓ શ્રી ના પટ્ટશિષ્ય બા, બ્ર. પડિત રત્ન પૂ. કનૈયાલાલજી મહારાજ જેએ એ પ્. શ્રી ની અંતીમ સુધી મહાન સેવા કરી છે. શ્રી શાસન દેવ તેમના હૃદય ઉપર જે આધાત લાગ્ય છે તે સહન કરવાની શક્તિ આપે. તેમજ પૂ. શ્રી ના આત્માને ક્ષી શાસનદેવ પરમ શાન્તિ આપે એવી અમારી પ્રભુ પાસે પ્રાથના
ઉપર મુજબ અમારા સંધે ચાર લગ્ગસના કાઉસગ્ગ કરેલ તે શુક્રવાર તા ૪-૧-૭૩ ના રોજ સવારમાં કમાચાર સાંભળતા શ્રી સંધમાં પાખી પાળવામાં આવી હતી
Jain Education International
જામનગર
પરમ પૂજ્ય પ્રખર પંડિત રત્ન પૂજ્ય ગુરૂદેવ કનૈયાલાલજી મહારાજ સાહેબ આાજ રાજ જયહિન્દ પેપરમાં પૂ. ગુરૂદેવ જૈન સ્થાનકવાસી સંપ્રદાયના પ્રખર પડિતરત્ન, આગમોદ્વારક ભાચા ગુમ્રાટ, પરમપૂજ્ય શ્રી બાસીલાલજી મહારાજ સાહેબે સચારા કરી જ્ઞાનપૂર્વક દેહત્યાગ
મત્રી શીવલાલ જે શાહ
તા ૮-૧-૭૩
For Personal & Private Use Only
www.jainelibrary.org