SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ પૂ ગિરીશ મુનિજી મ. ફરમાવે છે કે અમે વિહાભા હતા અને આચાર્ય ભગવંતના સંથામા ખબર મળેલા ત્યાર બાદ પૂ, શ્રી ના કાળધર્થના સમાચાર સાંભળી ખૂબજ દુઃખ થયું છે અને લાગી આજ કે કર્મની કેટલી કુરતા, આવી ભવ્ય તેજોમૂર્તિ, જ્ઞાન સાધનાના પરમ નવનીતને નીતારી જૈન શાસનની ભાવી પેઢીના સંસ્કાર દઢ કરવા જેને સમય. શક્તિ ને પૂર્ણ પ્રગ કર જન શાસનના પરમોપકારી સ્થા. જૈન સમાજના આગમ ટીકાના રચયિતા જ્ઞાનાયાસમજવલ, અનેક વિધ ભાષા નાની, સરલ સ્વભાવી; ભદ્રપચ્છિથી સાધનાનું ધામ પૂજય ગુરૂદેવને પિતાના પંજા લઈ જતાં અંશ માત્ર પણ કાળને શરમ ન આવી છે ભેગીભાઈ ! પૂજય મહારાજ શ્રી એ શાસ્ત્ર સંપાદનનું કાર્ય ગુજરાતને આંગણે સાધના કરીને પૂર્ણ કર્યું છે તે ગુજરાતીઓ માટે તે પરમ ગૌરવને વિષય છે જ પરંતુ ગુર્જર જેને સમાજનું પરંપરાગત વારસાનું કાર્યો જે વર્ષથી નથી બની શકમં તે આચાર્ય ભગવંતે ઘણજ પ્રતિકૂળતા વચ્ચે પણ મને અનુકુળ કરી પુરુ. કર્યું તે ઋણ આપણે ભવોભવ સુધી વાળી શકીએ તેમ નથી. જૈન આગમોની સરસ ટીકા પ્રસંગોપાતની કથાદષ્ટાંત અનેક પિથ સામગ્રીથી ભરેલો જ્ઞાન સાગર ચાર ભાષામાં એક સાથે પીરસનાર આચાર્ય દુર્લભ છે. અમદાવાદ જેવા પ્રતિપથય વાતાવસ્થમા જ્ઞાન-દર્શન ચારિત્ર–તપ કારમાં પ્રવેશી સરસપુરને જ્ઞાનનું સૌન્દર્યધાયું બનાવી આચાર્ય શ્રી સ્વ જાગૃતિ અને પરનો પરોપકાર કરી પોતાનું અવશ્ય સાધી ગયા છે. આવા નર શાર્દુલ કલિકાલના પ્રકાંડ જ્ઞાન સૂર્યના અસ્ત પછી ચતુર્વિધ સંઘ ને આંચકો અવશ્ય આવ્યો પરંતુ આપણે તેમની જ્ઞાન ધાર થી જ આશ્વાશન મેળવી ચિંધેલા રાહે હમાવેલા ફરમાને બતાવેલી વાતો, ઉપદેશેલા આદેશને અંતરમાં ઉતારીને જીવન જાગૃતિ મેળવીએ. એજ આપણે સૌને ઉવેલ માર્ગ છે, અધૂરા પ્રકાશને પૂર્ણ કરજે, ગુરૂદેવતાર લખાવેલું સાહિત્ય સુંદર રીતે સાચવી પ્રણાશમાં લાવી તમો પણ ધન્ય ધન્ય બની રહેજે આયુષ્ય સમાપ્તિ માટે અજ્ઞાનિ છ પ્રતિપલ સાવધ કરી જ્ઞાન શીલમાં લીન બની રહેશે તે મનુષ્ય જીવન સંકળ થશે, પૂ શ્રી કનૈયાલાલજી મ. વગેરે ખૂબ જ આશ્વાશન સાથે ધર્મને સંદેશ આપશે. પૂ. આચાર્ય શ્રી ના શિષ્ય તરીકે આજે તે એકજ સંત છે. હવે જવાબદારી છે ગુરૂદેવની અખંડીત જ્ઞાનને પ્રકાશ વધારે. તેજસ્વી બની તેને સળી સતતે કાર્ય શીલતાની અને પ્રેરણું આપે. લીઃ શેલેશ મુનિ પિરિવંદર ૭-૧-gછે. શ. રા પ્રમુખ શ્રી ભેગીલાલ છગનલાલભાઈ ભાવસાર જય જીનેન્દ્ર સાથે લખવાનું જે પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ કાળધમેં પામ્યા તા ૨ જમા સંથારે તા-૩ એ સંથારો સીઝ અને કાળ ઘર્મ પામ્યા, આ સમાચાર જાણી અમોને શ્રી સકલ સંઘને ઘણેજ ખેદનો અનુભવ થયો છે. અને બીરાજતા પૂ મહાસતીજી નવલબાઈ કુન્દનબાઈ, પુષ્પાબાઈ સુશીલાબાઈ આદી ઠાણું ૪ ના સાનિધ્યમાં વ્યાખ્યાન સમયે તાત્કાલીક જાહેરાત થતાં ૪ લેગાસને કાર્યોત્સર્ગ કરવામાં આવેલ અને પુ. ભ. શ્રી ઘાસીલાલજી મ. ના જીવન વિષે પૂ મહાસતીજી પુષ્પાબાઈએ ઘણું જ પ્રરેણાત્મક વિવેચન કર્યું કે પહેલા શાસ્ત્રોકારક શ્રી અમુલખ વિજી બીન સાહારક શ્રી ઘાસીલાલજી અહારાજ. જેમની એર કીતિ ઉજજવળ રહી ગઇ. આમેને હમણાં થોડા દિવસો પહેલાં પૂ. મે. શ્રી ના દર્શન પણ થયેલ મ: શ્રી ની ઊંમર ૪૮ વર્ષની હતી અને તેઓ શ્રી ના મુખેથી પૂછતા જાણવા મળેલું એ સમયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003976
Book TitleGhasilalji Maharaj ka Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRupendra Kumar
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages480
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy