________________
તે તે નરકમાં નારકાવાસાઓની સંખ્યા
૪૩
पुव्वेण होइ कालो, अवरेण पइटिभो महाकालो। रोरो दाहिणपासे. उत्तरपासे महारोरो
| ૨૦ || સાતમી નરકના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસો કહ્યો, વલી પૂર્વ દિશામાં કાલ નામને, પશ્ચિમદિશામાં મહાકાલ નામને, દક્ષિણ દિશામાં રૌરવ નામને અને ઉત્તર દિશામાં મહારૌરવ નામને નરકાવાસે છે. (૨૩૦)
तेहितो दिसि विदिसिं, विणिग्गया अह निरयावलिया।
મે ઘરે લિસિ ફg– વન વિવિલા મારા | ૨૨? | बीयाइसु पयरेसुं, इगइगहीणाउ हुंति पंतीओ।
जा सत्तममहिपयरे, दिसि इक्किको विदिसि नथि ॥२३२ ॥ પ્રથમ જણાવેલા પ્રતિરોના મધ્યમાં વર્તાતા પ્રત્યેક ઈન્દ્રક નરકાવાસાએથી ચાર દિશાઓમાં તથા ચાર વિદિશામાં એમ નરકાવાસાની આઠ પંક્તિઓ નીકગેલી છે. તેમાં રત્નપ્રભાના પ્રથમ પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪ અને વિદિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૮ નરકાવાસાએ હેય છે, બીજા પ્રતરથી માંડીને નીચેની અન્ય પ્રતરગત પંક્તિઓમાં એક એક નરકાવાસે ઓછા કરતા જવું. થાવત્ સાતમી નરકમાં દિશી ગત પંક્તિમાં એક એક નરકાવાસ આવે અને વિદિશામાં બીલકુલ ન હોય. (૨૩૧-૨૩૨)
इपयरेगदिसि-संख, अडगुणा चउविणा सइगसंखा। जह सीमंतयपयरे, एगुणनउआ सया तिन्नि | ૨૨ છે. अपइठाणे पंच उ, पढमो मुहमंतिमो इचइ भूमी। मुह भूमिसमासद्धं, पयरगुणं होइ सव्वधणं
| ૨૪ || ઈષ્ટપ્રતરમાં પંક્તિગત નારકાવાસાની સંખ્યા જાણવી હોય તે તે પ્રતરની એક દિશાગત નારકાવાસાની સંખ્યાને આઠ ગુણી કરી તેમાંથી ચાર બાદ કરવા, બાકી રહે તેમાં ઈન્દ્રક નરકાવાસ ભેળવે એટલે ઈષ્ટપ્રતરે પંક્તિગત નરકાવાસાની સંખ્યા પ્રાપ્ત થાય. જેમ સીમંતક નરકાવાસામાં ૩૮૯ અને અપ્રતિષ્ઠાનમાં પાંચ નારકાવાસની સંખ્યા છે. સાતે નરકમાં અને પ્રત્યેક નરકમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ વિચારવું. પ્રથમ પ્રતરગત નરકાવાસ સંખ્યા તે મુખ અને અંતિમ પ્રતરગત નરકાવાસસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાને સરવાળો કરીને અર્ધ કરવું. જે સંખ્યા આવે તેને સર્વ પ્રતરની સંખ્યાવડે ગુણવાથી પંક્તિગત નરકાવાસાની સર્વ સંખ્યા પ્રાપ્ત થાય. (૨૩૩-૨૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org