________________
દેવામાં પ્રવિચારણા
૩૧
ઉત્પન્ન થતા નથી, અને આનત વિગેરે ઉપરના દેવા તિયચમાં પણ ઉત્પન્ન થતા નથી, ફ્ત મનુષ્યમાંજ ઉત્પન્ન થાય છે. (૧૬૬-૧૬૭)
दो कप कायसेवी, दो दो दो फरिसख्सद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अनंतसुद्दा
॥ ૬૮ ॥ ભુવનપતિ, વ્યન્તર, જ્યાતિષી, સૌધમ તથા ઇશાન દેવલેાક સુધીના દેવે મનુષ્યાની માફક કાયાથી વિષયનુ સેવન કરનારા હૈાય છે, ત્રીજા-ચેાથા દેવલેાકના ધ્રુવે સ્પર્શ માત્રથી, પાંચમા છઠ્ઠા ધ્રુવલેાકના ધ્રુવે રૂપદન માત્રથી, સાતમા આઠમા દેવલેાકના દેવા શબ્દશ્રવણ માત્રથી, નવ-દશઅગીઆર તથા બારમા દેવલાકના દેવા મનમાં ચિંતવન કરવા માત્રથી વિષયથી વિરામ પામે છે, અને તેથી ઉપરના દેવા અલ્પ વિકારવાલા તેમજ અનત સુખવાળા છે. ( ૧૬૮ )
जं च काममुहं लोए, जं च दिव्वं महासुरं । वीराय मुहस्से अं- णंतभागंपि नग्घई
લેાકને વિષે જે વિષય સુખ છે, અને દેવાનુ. જે દિવ્ય વીતરાગ ભગવતના સુખ પાસે અનંતમાં ભાગનુ' પણ નથી. (૧૬૯)
उववाओ देवीणं, कप्पदुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नच्थि, अच्चुअपरओ सुराणं पि
|| ૨૭૦ ||
દૈવીએની ઉત્પત્તિ ભુવનપતિ વ્યંતર ચૈાતિષી તેમજ સૌધમ ઇશાન એ એ દૈવલેાક સુધી છે, આઠમા સહસ્રાર સુધી દેવીઓનું ગમનાગમન છે અને અચ્યુત દેવલે થી ઉપર દેવાનું પણ ગમનાગમન નથી. (૧૭૦)
॥ ૨૬૨૧ ॥
સુખ છે, તે
तिपलिअ तिसार तेरस - सारा कप्पदुग तइअ लंत अहो । किव्वसि न हुंतुवरि, अच्चु अपरओ भिउगाई
अपरिग्गदेवीणं, विमाणलक्खा छ हुंति सोहम्मे । पलियाई समयाहिय, टिइ जासिं जाव दसपलिया
પહેલા એ દેવલેાકની નીચે ત્રણ પલ્યેાપમના આયુષ્યવાળા, ત્રીજા સનકુમાર દેવલાકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને છઠ્ઠા લાન્તક દેવલેાકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા ફિલ્મિષિયા ધ્રુવે છે, તેથી આગળના ધ્રુવલેાકમાં કિમ્બિષિયા નથી તેમજ ખારમા અચ્યુત દેવલેાકથી આગળ અભિચાગિક ધ્રુવે નથી. ( ૧૭૧ )
Jain Education International
For Private & Personal Use Only
|| ૨૭o ||
॥ ૨૭૨ |
www.jainelibrary.org