________________
(૭૦)
ભોજપ્રબંધ ભાષાંતર બત્રીશ ગણિકાઓ આપી. ત્રણ જગતના ને લુંટવામાં લંપટ કામદેવરૂપી રવડે ભયંકર અરણ્યનું યુવાવસ્થાને પામીને સેમ કુશળતાવડે કેઈકજ ઉલ્લંઘન કરી શકે છે. કહ્યું છે કે જેણે
અતિ ગહને યુવાવસ્થાનું અપવાદ વિના ઉલ્લંઘન કર્યું તેણે દેશના નિધાનરૂપ આ જન્મ (ભવ) માં શું શુભ ફળ પ્રાપ્ત ને કર્યું? તથા–“યુવાવસ્થામાં માથે કાળા કેશરૂપી અંધકારને સમૂહ છતાં જેઓ તેમાં ખલના ન પામ્યા તેઓ જ ડાહ્યા ગણાવા ગ્ય છે. બાકી વૃદ્ધાવસ્થામાં તો મસ્તકપર રહેલા વેત કેશરૂપી ચંદ્રને પ્રકાશ સદા વિદ્યમાન છે, તેથી મનુષ્ય ખલના ન પામે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. 25
ઈતિ કુળચંદ્ર દિગંબર પ્રબંધ. રત્નમંદિરે રચેલા આ ભોજપ્રબંધમાં કવીશ્વરોને આનંદ આપનાર આ બીજ આધકાર સમાપ્ત થયો.
સર્વ પ્રબંધમાં શ્રેષ્ઠ એવા આ ભેજપ્રબંધમાં ભેજને રાજ્યાભિષેક, ધારાનગરનું સ્થાપન, ભીમરાજા સાથે તેને સંગ્રામ, ડામરને વૃત્તાંત અને કુળચંદ્રનું પરાક્રમ એટલી હકિત આ બીજા આધકારમાં કહી છે.
!
!
ProS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org