________________
પ્રથમ અધિકાર,
( ૩ ) રહેલા ગુજરાજને તૈલદેવની ડેન મૃણાલવતી સાથે સંગમ થયા. કામને વશ થયેલા પુરૂષ કા -અકાય કાંઇપણ જોતા કે ગણતા નથી. ” કહ્યું છે કે“ હૃદયરૂપી ભૃણની ઝુપડીમાં કામાગ્નિ સળગે છે ત્યારે પડિત છતાં પણ કયા પુરૂષ ચિત કે અનુચિતને જાણે છે ?સ્વગમાં કમળ જેવા નેત્રોવાળી દેવાંગનાએ નહેાતી કે જેથી ઇંદ્ર અહલ્યા નામની તાપસીનું સેવન કરવા ગયા ? ”
"
""
એકદા મુંજરાજ દણમાં પેાતાનુ મુખ જોતા હતા તે વખતે મૃણાલવતી ગુસ રીતે તેની પાછળ આવી, તે વખતે તેણીએ દ ણમાં પાતાની ઉતરતી યુવાવસ્થા તથા શરીરમાંથી માછા થતા લાવણ્યને જોઇ ખેદ પામી વિચાર કર્યો કે “ અહા ! યુવાવસ્થા કેવી અસ્થિર અને ચપળ છે ! કહ્યું છે કે- દાંતા હતા કે નહેતા તેની કથા પણ નષ્ટ થઇ, અસ્તકના કેશના સમૂહ પીવડે વ્યાપ્ત થયા, નેત્રા અંધકારનું સ્થાન થયાં, કણ્ પુટ પેાતાના વિષય ગ્રહણ કરવામાં (સાંભળવામાં) અશક્ત અન્યા તથા આખુ શરીર વિકસ્વર વળીઆના વલય રૂપી શેરીઓવડે વ્યાપ્ત થયું, તાપણ આ ચિત્ત જાણે હજી યુવાની હેય તેમ હમેશા ચાતરફ ઢાડ્યા કરે છે. ” આમ છતાં પણ જીવ ધ માં બુદ્ધિને ધારણ કરતા નથી. કહ્યું છે કે-“ સપત્તિએ જળના તર’ગ જેવી ચળ છે, યુવાવસ્થા ત્રણ ચાર દિવસજ રહેવાની છે, અને આયુષ્ય શદ્રુ ઋતુના વાદળાની જેમ અલ્પકાળ રહેનારૂ છે. તા ધનનું શું કામ છે ? માત્ર અનિધ–ઉત્તમ એવા ધનુજ આચરણ કરો. ” આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેટલામાં મુંજરાજ તેની સન્મુખ થઇ તેના અભિપ્રાય જાણીને ખેલ્યા કે હે ભ્રુણાલવતી ! યાવન ગયું એમ ધારી તું ખેદ ન કર, કારણ કે સાકરના સા કકડા થઇ જાય ( કરીએ ) તા પણ તેની મીઠારા જતી નથી.” આ પ્રમાણે કહી તેણે તેને આનંદિત કરી.
એકદા મુજના પ્રધાના ઉજ્જયિનીથી તેના કારાગૃહ સુધી સુરગ ખોદાવી રથ અને અશ્વો તૈયાર રાખી મુજને ત્યાંથી લઈ જવા આવ્યા. તે વખતે મૃણાલવતીના પ્રેબને વશ થયેલા મુંજે તેમને કહ્યું કે - એક ક્ષણવાર રાહ જુએ. હું.. સામગ્રી તૈયાર કરી હમણાંજ આવુ છુ.” એઞ કહી મૃણાલવતીને પેાતાની સાથે લઇ જવા માટે પોતાના ગમનની વાર્તા કહી. તે સાંભળી તેણીએ વિચાર કર્યો કેઆ મુજ અહીં તો મારી સાથે પ્રીતિવાળા છે; પરંતુ ત્યાં ગયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org