SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૫ મા. હું ૧૫૩ ) શરીરપર ધારણ કરેલા શ્રેષ્ઠ અલંકારા, પડિતાઇ, માથું ભુજામળ વાણીની નિપુણતા, ઉત્તમ જાતિ, પવિત્ર કુળ અને સમગ્ર ગૃહસમૂહ, એ સર્વ પ્રાપ્ત થયા હેાય તાપણ શું કામનાં છે ?” તે સાંભળી પ્રસન્ન થયેલા વિક્રમરાજાએ તે ધર્માધિકારીને આ કરોડ સુવર્ણ અને સાળ શાસને આપ્યાં. હું વિક્રમરાજા ! જો કદાચ ભાજરાજા તમારી પ્રતિષ્ઠા ( તુલ્યતા )ને પામે, તો કુંભાર પણ પ્રજાતિ ( શ્રહ્મા ) ની પ્રતિષ્ઠાને પામે.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી ભાજરાજાએ વિચાર્યું કે—“ લેક પોતાનાં ઘરમાં નિ:શંકપણે મેલી શકે છે એ વાત ખરી છે; વળી મારાથી સર્વથા શ્રી વિક્રમાર્કની પ્રતિષ્ઠા પામી શકાય તેમ નથી.” એ વાત પણ સત્ય છે. એમ વિચા રતા ભેાજરાજા આગળ ચાલ્યા. થોડે દૂર જતાં માર્ગમાં કાના ઘરને વિષે બારણાના િ દ્વારા ભેાજરાજાએ મળતા દીવા જાયા. તે જોઇ રાજાએ વિચાયુ હું ખરેખર કોઇ ભાગ્યશાળી અત્યાર સુધી બેંગ છે.” એમ વિ ચારી રાજા ધીમે ધીમે તેના બારણા પાસે ગયા, અને છિદ્રમાંથી જોવા લાગ્યા, તા એક શય્યામાં જેણે સવ વસ્ત્રો પહેરેલાં હતાં તથા જેણે સવ શસ્રો અંગપર ધારણ કરેલાં હતાં એવા કેઇ પુરૂષન સુતેલા જોયા, તથા તેજ શય્યામાં સર્વ આભૂષણા અને સર્વ વસ્રો જેણે પહેયી હતાં એવી એક યુવતીને પણ સુતેલી જોઇ. તે બન્ને સ્ત્રીપુરૂષને સુતેલા જોક રાજાએ વિચાયું કે- કોઇ રાજસેવક નોકરી કરીને અત્યંત થાકી જવાથી રાજમહેલમાંથી આવીને તરતજ વસુ તથા શસ્રો સહિત એમના એમજ આલિંગન કર્યા વિનાજ સુ ગયા જણાય છે.” આ પ્રમાણે રાજા વિચાર કરતા હતા, તેટલામાં તેજ ઘર તરફ આવતા કોઇ પુરૂષના પગસંચારના શબ્દ સાંભળી રાજાએ ફરી વિચાયું કે—“આ પુરૂષ ઘરમાં સુતેલાના ભાઈ જણાય છે. કેમકે તે નિ:શ’કપણે ચાલ્યા આવે છે, તેથી તે ચાર હોય તેમ જણાતું નથી. પરંતુ હું અહીં ગુપ્ત રહીને જોઉં કે આ મને પુરૂષ કાણ છે !” એમ વિચારી રાજા ભીંતની આથે ઉભા રહ્યા. પેલા પુષ દ્વારપાસે આવી ધાતાની પ્રિયાને જગાડવા માટે આંગળીઓના અગ્રભાગવડે ધીમે ધીમે કમાડ ખખડાવ્યા, તે ખખડાટ સાંભળી પેલી સુંદરી સુતી હતી તે પણ એકદમ જાગી અને ગયાના ત્યાગ કરી દ્વારા ઉદ્યાડવા ગઇ. તે આવનાર પુરૂષે તેન શય્યામાંથી હતી २० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy