SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસ રાણપુરનવાસીના જીવનના ટુંક પરિચય. સત્પુરૂષોનાં જીવનવૃત્તાંત બાળકથી માંડીને વૃદ્ધ સુધી સને અનુકરણીય હા પાછળની પ્રજાને દૃષ્ટાંત રૂપ થાય છે. જે સદ્દગૃહસ્થનું જીવન અમે આપવા ઇચ્છીએ છીએ તેમના જન્મ તેમના મેાસાળ વઢવાણુ તાથે રામપુરામાં સ. ૧૯૨૧ ના કાર્તિક સુદિ ૮ તે રાજ થયા હતા. એમના પિતા તે વખતના રૂના મ્હોટા વ્યાપારી હતા. આ સુપુત્રને જન્મ થયા તે અરસામાં રૂના ભાવ ધણા વધી ગયા અને તેથી તેમના પિતાને ધારણા કરતાં મ્હોટી ધન પ્રાપ્તિ થઇ. જેથી આ પુત્રનાં પનાતાં પગલાંને એક સારા શુકન રૂપે ગણવામાં આવ્યાં અને તેના આનંદના દેખાવ તરીકે તેને માટે સારાં ગણાતાં વસ્ત્રાભૂષણા વિગેરે મેાકલવામાં આવ્યા. તેમણે તેર વર્ષની ઉમરે ગુજરાતી અભ્યાસ પૂરા કર્યાં, તે વખતે પેાતાના રાણપુર ગામમાં અંગ્રેજી ભણવાની સગવડ નહેાતી, પણ ભાવનગર સ્ટેટ રેલ્વેની સડક બંધાતી હતી તેના સ્ટાફના એક ઓફીસર પાસેથી તેઓએ ખાનગી રીતે ઘેાડુ અંગ્રેજી જ્ઞાન મેળવી લીધું. સ. ૧૯૩૬ ની સાલમાં તેમનાં લગ્ન થયા અને સ. ૧૯૩૯ ની સાલમાં તેમના પિતા દેવગત થયા. બાદ હમેશાં પેાતાને સારા દેશાવરીવ્યાપારી બનવાની ચાહના હાવાથી તેઓ સ. ૧૯૪૧ના ભાદરવા માસમાં કલકત્તે થઇ ત્યાંથી સ્ટીમર રસ્તે એકલા કાઇની એળખાણ પિછાણુ વિના સાહસિકપણે જાવાના મલાયાના ટાપુઓમાં સીંગાપુર બંદરે આસામાસમાં પહેચ્યા. ત્યાં પ્રબળ પુન્યના તથા નીતિ અને ધર્માંચુસ્તતાના પ્રભાવે કેટલાએક યુરોપિયન, ચીના તથા મલાઈ શેઠિયાઓ અને મ્હોટા અમલદારાના સહવાસમાં જોડાઈને તથા પોતાના ડહાપણુ અને ધીરજથી વ્યાપારી અનુભવ સારી રીતે મેળવીને તેઓએ પેાતાના ધરની દુકાન શેડ નાગરદાસ પુરૂષોત્તમદાસની કુંના નામથી સ્થાપી, જે નામ અદ્યાપિ પર્યંત ચાલુ છે. આ દુકાને અનેક જાતનાં કરિયાણાં તથા સૂતર, ખાંડ આદિને જથ્થાબંધ વ્યાપાર તે ચલાવવા લાગ્યા. એટલે દુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy