________________
(૧૬)
ભોજપ્રબંધ ભાષાંતર. આકાશ અને પૃથ્વી એ બે છીપના સંપુટ છે, અને તેની અંદર ચંદ્ર મંડળરૂપી મુક્તાફળ ઉત્પન્ન થયું છે એમ હું માનું છું. તે સાંભળી રાજાએ તેને સુવણના આઠ ઘડા રત્નોથી ભરીને આવ્યા. તે બાબત કેશના અધિકારીએ ધમપત્રમાં લખ્યું કે –“માલવ દેશની પૃથ્વીના ઇંદ્ર ધારાનગરીના સ્વામીએ કંકણવાસી બ્રાહ્મણને મણિઓથી ભરેલા સુવણના આઠ કળશો આપ્યા.'
એકદા રાત્રીએ પૂર્ણિમાના ચંદ્ર જે રાજા બોલ્યો કે– " यदेतच्चन्द्रान्तर्जलदलवलीलां वितनुते, तदाचष्टे लोकः शशक इति नो मां प्रति तथा ।"
જે આ ચંદ્રની અંદર વાદળાને કકડા જેવી લીલાને વિસ્તાર છે તેને લોક શશક-મૃગ કહે છે, પરંતુ મને તેમ લાગતું નથી. આ પ્રમાણે રાજાએ અર્ધ લોક કહ્યો, તેવામાં નીચલી ભૂમિમાં રહેલા અને મહેલમાં પડેલા કેઈ ચારે તેનું ઉત્તરાર્ધ આ પ્રમાણે કહ્યું– " अहं विन्दं मन्ये त्वदरिविरहाक्रान्ततरुणी-- कटाक्षोल्कापातव्रणकिरणकलङ्काङ्किततनुम् ॥"
હું તો એમ માનું છું કે તમારે શત્રુની વિરહથી પીડાતી સ્ત્રીઓના કટાક્ષરૂપી ઉલ્કાપાતથી પહેલા ત્રણના કિરણો વડે તે ચંદ્રનું શરીર કલંકિત થયું છે.”
તે સાંભળી રાજાએ કહ્યું–“અહે મહાપુરૂષ! તું કોણ છે? અને આ મધ્ય રાત્રીએ કારાગૃહમાં કેમ પેઠા છે ?' ચાર બા – “હે દેવ! મને અભયદાન આવે કહું.” રાજાએ તેને અભયદાન આપ્યું, ત્યારે ચારે આવી રાજાને પ્રણામ કર્યા અને પિતાની સ્થિતિ નિવેદન કરી.તેથી રાજાએ તે ચારને દશ કરોડ સુવર્ણ અને આઠ મેટા હાથી આવ્યા. તે બાબત કેશના અધિકારીએ ધર્મ પત્રમાં લખ્યું કે –“મૃત્યુના ભયમાં સપડાયેલા એક ચારેને રાજાએ કલાકના બે પાદપૂર્ણ કરવાથી પ્રસન્ન થઈ દશ રેડ સુવર્ણ અને દંતના અગ્રભાગવડે પર્વતને ભાંગી નાંખે તેવા તથા જેના મદમાં ભમરાઓ હષથી ગુંજારવ કરે છે તેવા આઠ હાથીઓ આયા.
એકદા ઉપરના માળમાં ભેજરાજાને સુતેલા જાણીને કે બ્રાહ્મણાર ખાતર પાડીને રાજાના કેશમાં પઠા. ત્યાંથી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org