________________
ચતુર્થ અધિકાર
(૧૦૩) મળવાથી ખુશી થયેલે જયદેવ પિતાને ઘેર ગયો. તે કવિએ ચંદ્રાલોકાલંકાર નામનો ગ્રંથ રચલા છે.
ઇતિ જયદેવ પ્રબંધ.
એકદા શીત (ટાઢ ) થી પીડ પામતો કે કવિ રાજાના પૂછવાથી બેલ્યો કે– " शीतत्राणपटी न चाग्निशकटी नास्ति द्वितीया पटी,
निवांता न कुटी प्रिया न गुमटी भूमौ च घृष्टा कटी। वृत्तिनारभटी न तन्दुलपुटी नाथास्ति मे सङ्कटी, ___ श्रीमद्भोज ! तव प्रसादकरटी भक्तां ममापत्तटी ॥१॥"
“હે નાથ ! મારે શીતનું રક્ષણ કરવા પટી (વઢ) નથી, અગ્નિશકટી (સઘડી ) નથી, બીજી પટી (વરા) નથી, અંદર વાયુ ન આવે એવી ટી-ઝુંપડી નથી. ગુમટી ( મહુર) પ્રિયા નથી, મારી કરી-કેડ પૃથ્વી પર ઘસાય છે, આભટી નામની નાયરચના જેમાં હોય છે એવી વૃત્તિ આજીવિકા) નથી, તથા તંદુલની પુત્રીચોખાની ચપટી પણ નથી. તે માટે મોટી સંકટી (સંકટ) છે, તેથી હે ભેજરાજા ! તમારે પ્રસાદરૂપી કરતી-હાથી મારી આપત્તિરૂપી તટીને કિનારાને) ભાંગી નાંખે. તે સાંભળી જાએ તેને બ્લેકમાં જેટલા ટી આવ્યા તેટલા (૧૧) લાખ સામૈયા આપ્યા. કેદ પુસ્તકમાં અગ્યાર હાથી આયાનું લખે છે.
એકદા રાત્રીએ રાજા ધારાનગરીમાં ફરતો હતો. તે વખતે કઈક દેવાલયના દ્વારમાં રહેલે કેઈ બ્રાહ્મણ આવા અથવાળા લોક બે -શીતને લીધે મારું શરીર ભાષના ફળ (અડદ) ની જેવું ધૂસરા વણવાનું થયું છે. હું ચિંતારૂપી સમુદ્રમાં ડુબી ગયો છું,
ધાને લીધે મારી ફક્ષિ કૃશ થઈ ગઈ છે, તેથી તેને (ટાઇને લીધે ) ફરકતા એછવડે ધમતાં મારો જઠરાગ્નિ બુઝાઈ ગયો છે, અપમાન પામેલી કાંતાની જેમ નિદ્રા મને તને કયાંઇ પણ દૂર ચાલી ગઈ છે અને સુપાત્રમાં આપેલી લક્ષ્મીની જેમ મારી રાત્રી ક્ષીણ થતી નથી.” “ આ વસૂની યુવાવસ્થા પિતામહ વિગેરેએ ભોગવેલી હોવાથી તે સેંકડો છિદ્રોવડે અલંકૃત થયું છે, તથા આ વન્સ મારા પુત્ર અને પત્ર પાસે પણ જવાની ઈચ્છા રાખે છે. તેથી આ વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org