________________
સ્તુતિ તરંગિણું
પ્રથમ પદે પ્રણમું જિનચંદ, ચોવીશ નામધારે જિગુંદ,
બાર ગુણે સુખકંદ, બીજે સિદ્ધ જ સુખદાયા, પન્નર ભેદે એહ સુહાયા,
આઠ ગુણે મન ભાયા, ત્રીજે પવયણ સુધા કરવી, ભેદ પીસ્તાલીસ અંગ ધરેવી,
તીમ વલી સાત વરેવી, ચેાથે આચારજ પદ પ્રણમીજે, ગુણ છત્રીશન કાઉસગ્ગ કીજે,
રંગે શિવસુખ લીજે. ૧ નમે શિવ૨ પદમાંહે ચંદ, ગુણદશ લેગસ્સ ધરી વૃદ,
નમે ઉવઝાય મુણંદ, છઠું પંચવીશ લેગસ ધ્યાતા, સાતમે સાધુ સર્વ સહાયા,
ગુણ સત્તાવીશ પાયા, નમો નાણસ્સ પદતિમિર હરેવા, આઠમે એકાવન ગુણ ભરેવા,
દંસણ નવમે વરેવા, ગુણ સડસઠનું ધ્યાન ધરીએ, દશમે દશગુણ વિનય વરજે,
નમતાં વિઘન હરીજે. ૨ ચારિત્રપદે સિત્તેર આણંદ, બારમે બંભવય ધારી નંદ,
નવભેદે પરમાનંદ, તેરમે કિરીયા પંચવીશ ગાયા, ચૌદમે તપ નમે બાર ધરાયા,
ગાયમપદે મુનિરાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org