________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
શ્રુતદેવી
સુરપતિ સકલ સુરાસુ૨ કિન્નર જે જે સમકિત ધારીજી, ને શાસનદેવી ગારી ને ગધારીજી, તે બીહુ મલીને મૌન એકાદશી તપસી વિઘ્ન નિવારીજી, શ્રી હીરરત્નસૂરીશ્વર સેવક કીર્તિ આનંદ કારી. ૪ (૫*. રકિવ. મ. અમદાવાદ)
વીર
૧ વીશથાનક તપ સ્તુતિ જિનવર વિનવે ગણધર ગૌતમસ્વામ, સે કારણે પ્રભુ પામીઈ, પદ તીથ કર અભિરામ, અરિહત સિદ્ધ વીતરાગ, સરવગત વિવિધ સુચ ́ગ, કરેા થીવર તપસી બહુ સુરત વાત્સલ્ય સુગુરૂ સેવા રંગ. ૧ વરના...સણુ વિનય બહુવિધ આવશ્યક ષટ્ સાર, શીલ વરત ગુણ મૂલ ઉત્તર ધરા નિરતિચાર સવેગ રંગતરંગ ઝીલેા સકલ તય ઉમાઈ, દ્રવ્ય ભાવતા સમાયરા દશ વૈયાવચ્ચ સમાચરો. ૨ વિધિ કરી પૂરવગીનાં નગરહેા સૂત્ર ભગત સરવે સાર, અતિ હરખ આણી ભાવે કરા પરભાવના વિસ્તાર, એ વીશસ્થાનક સેવતાં લહે તીર્થંકર પદ્મ એહ, જિનવાણી પરાણી સાંભલે મનઆણી અધિક સ્નેહ. ૩ વીસવીસ એલી તપ તયેા જપ જપેા તજીય પરમાદ, મન શુદ્ધ સહુ કરી જ્ઞાન ધ્યાન તપ કરેા, શાસન દેવતા સામિની નર અમર સેવી, શ્રી સંઘને મંગલીક કા નિત કહે સૂર જિનચંદ. ૪ (બુદ્ધિતિલક જ્ઞાન મંદિર, પં. ભુવનવિ. મ., ભાભર)
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org